એક SMSના કારણે થયુ હતુ કેટરીના કૈફ અને સલમાન ખાનનુ બ્રેકઅપ!

વાંચો સલમાન ખાન અને કેટરીનાના બ્રેકઅપની કહાની.

સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચે અફેર બૉલિવુડના એ ટૉપ સિક્રેટ્સમાંનુ છે જે કોઈથી છૂપાયુ નથી. બૉલિવુડ સમાચારોની માનીએ તો સલમાન ખાને કેટરીના કૈફનુ કરિયર સેટ કરવામાં ઘણી મદદ કરી હતી. કહેવાય છે કે સલમાન ખાને કેટરીના કૈફના શરૂઆતના દિવસોમાં ઘણા પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ સાથે કેટરીનાને મળાવી અને તેને ફિલ્મો અપાવવામાં મદદ કરી.

સલમાન ખા અને કેટરીના કૈફ વિશે કહેવાય છે કે બંને રિલેશનશિપમાં રહ્યા છે. બંનેના ફેન્સને શરૂઆતમાં લાગ્યુ હતુ કે સલમાન ખાન કેટરીના કૈફ સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે પરંતુ આવુ ન થયુ. સલમાનખાન અને કેટરીના કૈફના ન્યૂઝે બંનેના ફેન્સનુ દિલ તોડી દીધુ. વાંચો સલમાન ખાન અને કેટરીનાના બ્રેકઅપની કહાની.

કેટરીના કપૂર કહીને ચિડાવી

કેટરીના કપૂર કહીને ચિડાવી

કેટરીના કૈફ સાથે બ્રેકઅપ બાદ સલમાન ખાન માટે મૂવઑન કરવુ ઘણુ મુશ્કેલ હતુ. સલમાન ખાની બહેન અર્પિતા ખાનના લગ્નની પાર્ટીમાં જ્યારે કેટરીના કૈફ પોતાના પર્ફોર્મન્સ માટે મંચ પર આવી ત્યારે સલમાન ખાને કેટરીનાને કેટરીના કપૂર કહીને ચિડાવી હતી. સલમાન ખાન અને કેટરીના કૈફના બ્રેકઅપ બાદ સારા દોસ્ત છે. બ્રેકઅપ બાદ બંને ઘણી ફિલ્મોમાં સાથે દેખાઈ ચૂક્યા છે. સલમાન ખાન અને કેટરીના કૈફના બ્રેકઅપ વિશે કહેવાય છે કે કેટરીના કૈફે સલમાન ખાન સાથે પોતાના રિલેશનને ખતમ કરવા માટે એક SMS મોકલ્યો હતો.

1 મેસેજથી થઈ ગયુ બ્રેકઅપ

1 મેસેજથી થઈ ગયુ બ્રેકઅપ

1 મેસેજથી થઈ ગયુ હતુ કેટરીના અને સલમાન ખાનનુ બ્રેકઅપ
તમામ રિપોર્ટમાં દાવો કરવામાં આવે છે કે કેટરીના કૈફની એક દોસ્તે જણાવ્યુ કે કેટરીના કૈફે એક મેસેજ સલમાન ખાનને મોકલ્યો અને બ્રેકઅપ કરી લીધુ.

રણવીર સાથે શૂટિંગ દરમિયાન

રણવીર સાથે શૂટિંગ દરમિયાન

કહેવાય છે કે જ્યારે કેટરીના ઉટીમાં રણબીર કપૂર સાથે શૂટિંગ કરી રહી હતી ત્યારે કેટરીના કૈફ સલમાન સાથે પોતાનો સંબંધ ખતમ કરવા માટે વધુ રાહ જોવા નહોતી માંગતી. આ જ કારણે તેણે શૂટિંગ દરમિયાન જ સલમાન ખાનને બ્રેકઅપનો મેસેજ મોકલ્યો હતો. જો કે બ્રેકઅપ બાદ પણ બંને દોસ્ત છે.

કેટરીના કૈફ નહોતી કરવા માંગતી સલમાન ખાનનો સામનો

કેટરીના કૈફ નહોતી કરવા માંગતી સલમાન ખાનનો સામનો

કેટરીના કૈફના આ મેસેજ બાદ સલમાન ખાન સેટ પર જવાના હતા જેના માટે કેટરીના કૈફ ડરી ગઈ હતી અને તેનો સામનો કરવા નહોતી માંગતી.

કેટરીનાનુ કરિયર

કેટરીનાનુ કરિયર

કહેવાય છે કે કેટરીના કૈફ ડરી ગઈ હતી અને તેને લાગ્યુહતુ કે આ બધાથી ક્યાંય તેનુ કરિયર ખતમ ન થઈ જાય. એ સમયે કેટરીના કૈફ પોતાના નામના દમે નાની ફિલ્મો માટે મોટી રકમ લઈ રહી હતી. કેટરીના કૈફને ડર હતો કે ઈન્ડસ્ટ્રીમાં તેનુ જીવન મુશ્કેલ બની જશે. જો કે આવુ કંઈ પણ થયુ નહિ.

કેટરીના અને રણબીરની રિલેશનશિપ

કેટરીના અને રણબીરની રિલેશનશિપ

સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ કેટરીના કૈફ છ વર્ષ સુધી રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં રહી. ત્યારબાદ બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ. રણબીર કપૂર હાલમાં આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે જ્યારે કેટરીના કૈફનુ નામ વિક્કી કૌશલ સાથે જોડાયેલુ છે.

નોંધઃ કેટરીના કૈફ અને સલમાન ખાન વિશે આ માત્ર અફવાઓ રહી છે. ક્યારેય બંનેએ આ પ્રકારની કોઈ વાતને ફેન્સ સાથે શેર નથી કરી. વન ઈન્ડિયા પણ આ પ્રકારના કોઈ સમાચારની પુષ્ટિ કરતુ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X