અનેક વખત ‘બેશરમ’ થઈ પ્રિયંકા : જુઓ Oops ક્ષણો!
મુંબઈ, 20 મે : બૉલીવુડ સેલિબ્રિટીઓ સામાન્ય પ્રજા માટે આદર્શ ગણાતી હોય છે, તો અમુક સેલિબ્રિટીઓ જાહેર સમારંભોમાં પણ રીલ લાઇફ જીવવાનો પ્રયત્ન કરતી હોય છે.
તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા એક ઇવેંટમાં એવું સ્કર્ટ પહેરીને હાજર થયાં કે જે સમ્પૂર્ણપણે પારદર્શી હતું. આ જાળીદાર સ્કર્ટમાંથી તેમની લિંગરી સ્પષ્ટ રીતે ડોકિયુ કરતી હતી. કદાચ પ્રિયંકા ચોપરા પણ આ વાત જાણતા હશે કે કેમ? આ એક મોટો પ્રશ્ન છે. પ્રિયંકા અગાઉ પણ અનેક સેલિબ્રિટીઓ પોતાની હરકતોથી આવી શરમજનક ક્ષણો ઊભી કરતી હોય છે. જોકે તેને વૉર્ડરોબ માલફંક્શન જેવું નામ આપી દેવાય છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણે પણ એક ઇવેંટમાં આવા જ કથિત વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.
જોકે જ્યાં સુધી પ્રિયંકા ચોપરાની વાત છે, તો તેઓ આવી શરમજનક હાલતમાં પહેલી વાર જાહેરમાં નથી આવ્યાં. ચાલો અમે આપને બતાવીએ પ્રિયંકા ચોપરાની એવી 8 Oops ક્ષણો :

Oops Moment 1
એક ગેસ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા લેધર ડ્રેસના કારણે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં. આ ડ્રેસમાંથી પ્રિયંકાના પિક્કી ચૉપ્સ ડોકિયુ કરતા હતાં.

Oops Moment 2
પોતાની એક ફિલ્મ અંગેની પ્રેસ કૉન્ફરંસ દરમિયાન પ્રિયંકા ચોપરા પોતાના ડ્રેસમાં અનકમ્ફૉર્ટેબલ અનુભવતા જોઈ શકાય છે.

Oops Moment 3
પોતાના ડ્રેસ સાથે એડજસ્ટમેંટ કરતાં પ્રિયંકા ચોપરા.

Oops Moment 4
આને ફૅશન કહો કે ચૉઇસ, પણ પ્રિયંકા ચોપરા સાથે આવી અનેક Oops Moment જોડાયેલી રહી છે.

Oops Moment 5
લવ બિગ સીબીએસ શોના લૉન્ચિંગ પ્રસંગે પ્રિયંકા ચોપરા કંઇક આવા Oops Moment સાથે કૅમેરે કેદ થયા હતાં.

Oops Moment 6
એક ટીવી ચૅનલ પાર્ટીમાં રેડ કારપેટ ઇવેંટમાં પ્રિયંકાએ પારદર્શી ટૉપ પહેરી શરમજનક ક્ષણ વહોરી લીધી હતી.

Oops Moment 7
બેસ્ટ મિત્રો શાહરુખ ખાન અને ગૌરી સાથે યોજાયેલી એક પાર્ટીમાં પણ પ્રિયંકા ચોપરા શરમજનક પરિસ્થિતિમાં મૂકાયા હતાં.

Oops Moment 8
વધુ એક શરમજનક ક્ષણ પ્રિયંકા ચોપરાની. આ તસવીરમાં પ્રિયંકાએ એવું સ્કર્ટ પહેર્યુ છે કે જેમાંથી તેમની લિંગરી ડોકિયુ કરતી નજરે પડે છે.

આમિર ખાન
ગઝની ફિલ્મના પ્રમોશન દરમિયાન રાખી સાવંત સામે કંઇક આવી રીતે ઘૂરતા કૅમેરે કેદ થયા હતાં આમિર ખાન.

અદિતી-ફ્રેડા
જુદા-જુદા જાહેર ઇવેંટ્સમાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં અદિતી રાવ હૈદરી અને ફ્રેડા પિન્ટો.

બિપાશા-સેલિના
બિપાશા બાસુ અને ક્રિસ્ટિયાના રોનાલ્ડોએ કંઇક આવી રીતે જાહેરમાં એક-બીજાને ચુમ્બન કરી લાજ-શરમ નેવે મૂકી દીધા હતાં, તો બીજી તસવીરમાં સેલિના જેટલી સ્તનનો ઉભાર બતાવવાનો સ્પષ્ટ પ્રયત્ન કરતા જણાય છે.

દીપિકા પાદુકોણે
તાજેતરમાં જ એક ઇવેંટમાં દીપિકા પાદુકોણે જાણે જાણી જોઈને વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતા હોય તેવુ લાગે છે.

પૂનમ પાન્ડે
પૂનમ પાન્ડેએ તો ક્રિકેટ પ્રત્યેની ઘેલછા ન્યુડ થઈ જાહેર કરી હદ કરી નાંખી હતી.

સલમાન ખાન
એક ઇવેંટમાં લારા દત્તાને આ રીતે ઘૂરી રહ્યા છે સલમાન ખાન કે જે જોઈ કોઈને પણ શરમ આવી જાય.












Click it and Unblock the Notifications
