Pics : રાજકારણી શૉટગનને બૉલીવુડની સલામી, સોનાક્ષી ગેરહાજર
મુંબઈ, 17 જૂન : મુંબઈમાં તાજેતરમાં જ શૉટગનના નામે જાણીતા અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિન્હા માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ પાર્ટી તેમને લોકસભા ચૂંટણી 2014માં મળેલ શાનદાર વિજય બદલ શુભેચ્છા આપવા માટે યોજવામાં આવી હતી. પાર્ટીનું આયોજન પહલાજ નિહલાણીએ કર્યુ હતું કે જેમાં રાજકારણ અને ફિલ્મ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.
શત્રુઘ્ન સિન્હાને અભિનંદન પાઠવવા પહોંચનારાઓમાં પ્રેમ ચોપરા, રણજીત, જિતેન્દ્ર, રાકેશ રોશન, જાવેદ અખ્તર, શબાના આઝમી, અનૂપ જલોટા, રમેશ સિપ્પી અને રાજકુમાર સંતોષી જેવા અનેક બૉલીવુડ દિગ્ગજો દેખાયાં. પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા સાથે તેમના પત્ની પૂનમ સિન્હા, જોડકા પુત્રો લવ અને કુશ પણ હાજર હતાં. જોકે તેમની અભિનેત્રી દીકરી સોનાક્ષી સિન્હા ક્યાંય નહીં દેખાઈ.
નોંધનીય છે કે શત્રુઘ્ન સિન્હાએ ભારતીય જનતા પક્ષની ટિકિટ પર પટનાસાહિબ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતાં અને એક લાખ કરતા વધુ મતોથી વિજય હાસલ કર્યો હતો.
ચાલો જોઇએ શત્રુઘ્ન સિન્હા માટે અપાયેલ પાર્ટીની તસવીરી ઝલક :

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં આદિત્ય નારાયણ અને ઉદિત નારાયણ.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં અનૂપ જલોટા.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં જાવેદ અખ્તર અને શબાના આઝમી.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં કિરણ જુનેજા.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં કિશન કુમાર.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં લવ સિન્હા, પૂનમ સિન્હા, શત્રુઘ્ન સિન્હા અને કુશ સિન્હા.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં પહલાજ નિહલાણી.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં પહલાજ નિહલાણી, પૂનમ અને શત્રુઘ્ન.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં પૂનમ સિન્હા અને શત્રુઘ્ન સિન્હા.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં પૂનમ, શત્રુઘ્ન, પ્રેમ ચોપરા અને શાઇના એનસી.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં રાકેશ રોશન અને જિતેન્દ્ર.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં રમેશ સિપ્પી.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં શાઇના એનસી.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં શત્રુઘ્ન અને પ્રેમ ચોપરા.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં સિદ્ધાર્થ કાક.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં સુનીલ શેટ્ટી અને માના શેટ્ટી.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં દીકરીઓ તનીષા અને મનીલા સાથે રાજકુમાર સંતોષી.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં તનીષા સિંહ અને રણજીત.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં ઉમા ચોપરા, લવ સિન્હા, પૂનમ, શત્રુઘ્ન, કુશ અને પ્રેમ ચોપરા.

શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટી
શત્રુઘ્ન સિન્હાની શુભેચ્છા પાર્ટીમાં વાસુ ભાગનાની.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
