Pics : કોણ માનશે કે પ્રશાંત વીણાના ભાઈ છે?
ઇસ્લામાબાદ, 10 જાન્યુઆરી : પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે તાજેતરમાં જ પોતાના ભૂતપૂર્વ મૅનેજર અને ભારતીય નાગરિક પ્રશાંત સિંહ સામે આરોપ મૂક્યો હતો કે પ્રશાંત તેમની સાથે વિશ્વાસઘાત કરી રહ્યાં છે અને તેમના હૅક્ડ ફેસબુક પેજ તેમજ ટ્વિટર ઍકાઉંટ પર વિવાદાસ્પદ તસવીરો નાંખી રહ્યાં છે.
વીણાએ આરોપ લગાવ્યો કે પ્રશાંત સિંહ તેમને નાણા અને સસ્તી લોકપ્રિયતા માટે બ્લૅકમેલ કરી રહ્યાં છે. પ્રશાંત અગાઉ ભારતમાં વીણા મલિક માટે ડિજિટલ મીડિયા જોતા હતાં. પ્રશાંતના વીણાના પ્રેમી હોવાના દાવા અંગે વીણાએ જણાવ્યું - તેઓ જુટ્ઠા છે. તેમના આરોપો તથ્યહીન છે. તેઓ ભાઈ જેવા હતાં. તેઓ મારી સાથે બહેનની જેમ પ્રેમ કરતા હતાં.
આ તો થઈ વીણા મલિકની વાત. હવે આપણે તસવીરો જોઇએ કે જેમાં વીણા મલિક અને પ્રશાંત સિંહ સાથે છે. એ તસવીરો જોઈ કોણ માનશે કે પ્રશાંત વીણાના ભાઈ છે.

વીણા-પ્રશાંતની તસવીરો
વીણા-પ્રશાંતની તસવીરો

વીણા-પ્રશાંતની તસવીરો
વીણા-પ્રશાંતની તસવીરો

વીણા-પ્રશાંતની તસવીરો
વીણા-પ્રશાંતની તસવીરો

વીણા-પ્રશાંતની તસવીરો
વીણા-પ્રશાંતની તસવીરો

વીણા-પ્રશાંતની તસવીરો
વીણા-પ્રશાંતની તસવીરો

વીણા-પ્રશાંતની તસવીરો
વીણા-પ્રશાંતની તસવીરો

વીણા-પ્રશાંતની તસવીરો
વીણા-પ્રશાંતની તસવીરો

વીણા-પ્રશાંતની તસવીરો
વીણા-પ્રશાંતની તસવીરો

વીણા-પ્રશાંતની તસવીરો
વીણા-પ્રશાંતની તસવીરો












Click it and Unblock the Notifications
