Video: બ્રાના કારણે નિશાના પર આવી અભિનેત્રી, બોલ્ડ લુક જોઈને ભડકી ગયા પાકિસ્તાની
સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાની પ્રતિક્રિયા આપવામાં સ્હેજ પણ વાર નથી લગાવતા. યુઝર્સને જે ના ગમે તેને ટ્રોલ કરી દે છે.
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાની પ્રતિક્રિયા આપવામાં સ્હેજ પણ વાર નથી લગાવતા. યુઝર્સને જે ના ગમે તેને ટ્રોલ કરી દે છે. આવુ જ કંઈક તુર્કી અભિનેત્રી એસરા બલીચ સાથે થઈ રહ્યુ છે. ટર્કિશ અભિનેત્રી એસરાએ હાલમાં જ એક લૉન્જરી બ્રાંડનુ એડ શૂટ કર્યુ જેનો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર મૂક્યો પરંતુ આ વીડિયોના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ.

બ્રાના કારણે નિશાના પર આવી અભિનેત્રી
એસરાએ વિક્ટોરિયા સીક્રેટની બ્રાની એડ હાલમાં જ શૂટ કરી. તેણે આ વીડિયોને પોતાના સોશિયલ પેજ પર મૂક્યો જેને જોઈને પાકિસ્તાની ફેન્સ ભડકી ગયા. પાકિસ્તાની યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે, તેના ફોટો આને વીડિયો પર અશ્લી અને ભદ્દી કમેન્ટ્સ કરી રહ્યા છે. આ જાહેરાતમાં તેણે બ્લેઝર અને બ્રા પહેરી છે. ઓપમ બ્લેઝર દ્વારા એસરાએ બ્રાની બ્રાંડને એન્ડૉર્સ કરી છે જેને જોઈને પાકિસ્તાની ફેન્સ તેને ખરુ-ખોટુ સંભળાવી રહ્યા છે.

પાકિસ્તાની થયા નારાજ
તમને જણાવી દઈએ કે એસરા તુર્કીની જાણીતી સીરિઝ 'એર્તુગરુલ ગાઝી'માં હલીમા હાતુનની ભૂમિકા નિભાવે છે. આ ભૂમિકા દ્વારા તેણે લોકોના દિલોમાં ખાસ કરીને પાકિસ્તાની દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તેની આ સીરિઝને પાકિસ્તાનમાં લોકોએ ખૂબ પસંદ કરી. હલીમાની ભૂમિકા હંમેશા મુસ્લિમ પહેરવેશમાં જોવા મળે છે. જ્યારે લોકોએ હલીમાને બ્રાની જાહેરાત કરતા જોઈ તો તે સહન કરી શક્યા નહિ અને ભડકી ગયા.

કરી રહ્યા છે અશ્લીલ કમેન્ટ
તેના વીડિયો પર એક પાકિસ્તાની યુઝર્સે લખ્યુ શરમ કર, જો તને પૈસા જોઈએ તો પાકિસ્તાનથી આવીને લઈ જા. કોઈએ લખ્યુ તુ ઈસ્લામને બરબાદ ના કર. કોઈએ લખ્યુ આ હલીમા સુલતાના ના હોઈ શકે. વળી, એક યુઝરે લખ્યુ કે આવુ ના કર, પોતાનુ શરીર ના બતાવ... જો કે અમુક લોકો તેને સપોર્ટ કરતા પણ જોવા મળ્યા છે. લોકો તેને સપોર્ટ કરીને લખી રહ્યા છે કે એ કલાકાર છે અને આ તેનુ કામ છે. લોકો એ યુઝર્સને પણ ખરુ-ખોટુ સંભળાવી રહ્યા છે જે તેના પહેરવેષના કારણે તેને ટ્રોલ કરી રહ્યા છે.
….. “if you need money ask Pakistan” has to be my favourite one 😂 Pakistani men shaming #EsraBilgiç now that she’s deviating from their imaginary ideal. Classic. pic.twitter.com/zmqCJTzeeb
— amnah javvad (@amnahjayy) March 21, 2022
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
