શ્વેતા તિવારીની દીકરી પલકે શેર કર્યો એવો Video લોકોએ કહ્યું, 'પિતા જેલમાં દીકરી મોજમાં'

શ્વેતા તિવારીની દીકરી પલકે શેર કર્યો એવો Video લોકોએ કહ્યું, 'પિતા જેલમાં દીકરી મોજમાં'

ટીવી સ્ટાર શ્વેતા તિવારી અને તેની દીકરી પલક તિવારી કેટલાય દિવસોથી ચર્ચામાં છે. શ્વેતા તિવરીએ પોતાના પતિ અભિનવ કોહલી પર દીકરી પલસ સાથે યોગ્ય રીતે વ્યવહાર ન કરતા હોવાનો અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે કેસ નોંધી લીધો છે. જે બાદ થોડા દિવસ જેલ રહીને અભિનવ જામીન પર જેલથી બહાર આવી ગયા છે. તેમણે ખુદ પર લાગેલ ઘરેલુ હિંસાના આરોપો ખોટા ગણાવ્યા. પલક તિવારીએ એક પોસ્ટ શેર કરતા મામલા પર પ્રકાશ નાખ્યો. આ વખતે પણ પલકની આ નવી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જ્યાં પલકે એક નહિ બલકે કેટલાય વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સિઝલિંગ બીટીએસ વીડિયો

સિઝલિંગ બીટીએસ વીડિયો

પલકે પોતાના સિઝલિંગ બીટીએસ વીડિયો શેર કર્યા છે. વીડિયોમાં પલક પોતાની ડ્રેસ ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. પલકે વીડિયોની સાથે લખ્યું છે કે જ્યારે તમને કોઈ સારી ફોટો ન મળે તો તમારે બીટીએસ વીડિયો પોસ્ટ કરવો પડે છે. એટલું જ નહિ પલકે એમ પણ જણાવ્યું કે આ ડ્રેસ તેમણે 10 ટકા ડિસ્કાઉન્ટ પર ખરીદી છે. કોઈને જોઈએ તો તે તેમનો કોડ ઉપયોગ કરી શકે છે. પિતાની લડાઈ બાદ પલકનો આ વીડિયો લાગે છે કે મામલો શાંત થઈ ગયો છે.

વીડિયો પસંદ ન આવ્યો

કેટલાય લોકો પલકને આ વીડિયોને લઈને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે પિતા જેલમાં અને દીકરી મોજમાં. કેટલાય લોકોને પલનો આવો વીડિયો શેર કરવો પસંદ નથી આવી રહ્યું. અહીં જુઓ પલકની આ વાયરલ થતી તસવીરો..

ફોટોશૂટમાં સિજલિંગ

ફોટોશૂટમાં સિજલિંગ

પલક પોતાના દરેક ફોટોશૂટમાં સિજલિંગ પોઝ આપતી જોવા મળે છે.

કોઈપણ તસવીર સામે આવતાં જ

કોઈપણ તસવીર સામે આવતાં જ

પલકની કોઈપણ તસવીર સામે આવતાં જ રાતોરાત વાયરલ થઈ જાય છે.

ગ્લેમરસ તસવીરોના વખાણ

ગ્લેમરસ તસવીરોના વખાણ

ટીવી ઈન્ડસ્ટ્રીના કેટલાય સ્ટાર્સ પણ ગ્લેમરસ તસવીરોના વખાણ કરતા રહે છે.

પલક પોતાના ડેબ્યૂ માટે

પલક પોતાના ડેબ્યૂ માટે

આ તસવીરો બાદ એટલું જ સ્પષ્ટ થઈ ગયું છે કે પલક પોતાના ડેબ્યૂ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

પલકને જોઈને

પલકને જોઈને

એટલું જ નહિ પલકને જોઈને લોકો એમ પણ કહે છે કે તેઓ બિલકુલ પોતની માની જેમ દેખાય છે.

કસૌટી જિંદગી માટે

કસૌટી જિંદગી માટે

વચ્ચે અહેવાલ આવી રહ્યા હતા કે કસૌટી જિંદગી કી ભાગ 2 માટે પ્રેરણાનો રોલ નિભાવવા માટે પલકને પસંદ કરવામાં આવી હતી.

ડેબ્યૂની તૈયારી

ડેબ્યૂની તૈયારી

અભ્યાસ પૂરો કર્યા બાદ પલક પોતાના ડેબ્યૂની તૈયારી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X