For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TMKOC: બ્રા ની સ્ટ્રેપ દેખાતા ટ્રોલ થઈ એક્ટ્રેસ, પતિએ ટ્રોલને ઝાટક્યા

સોશિયલ મીડિયા પર રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી પ્રિયા આહુજાની બે તસવીરો વાયરલ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક સુપ હિટ ટીવી શો છે. તેના કારણે તેના સ્ટાર્સ હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક પ્રશંસા તો ક્યારેક ટ્રોલ કરવામાં આવે છે. હવે સોશિયલ મીડિયા પર રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી પ્રિયા આહુજાની બે તસવીરો વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝરે આ ફોટો માટે તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પતિએ ટ્રોલને આડે હાથ લીધા.

પતિએ ફોટો ક્લિક કર્યા

પતિએ ફોટો ક્લિક કર્યા

ખરેખર પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર બે ફોટા પોસ્ટ કર્યા હતા, જેને તેના પતિ અને શોના ડિરેક્ટર માલવ રાજાદાએ ક્લિક કર્યા હતા. ફોટો સાથે અભિનેત્રીએ લખ્યું કે, જે તમારા આત્મા માટે સારું છે તે કરો. ઘણા લોકોએ તેની આ સુંદર તસવીરની પ્રશંસા કરી પરંતુ કેટલાક લોકોએ ફોટામાં બ્રા સ્ટ્રેપ દેખાતા સવાલ ઉઠાવ્યા. તેને ટ્રોલ કરવાનો પ્રયાસ પણ કર્યો. કેટલાક લોકોએ અભદ્ર કોમેન્ટ કરી હતી.

પતિએ આમ કહ્યું

પતિએ આમ કહ્યું

થોડા સમયમાં જ તેના પતિ પતિ માલવે કોમેન્ટ જોઈ. આ પછી તેને ગુસ્સામાં ટ્રોલને યોગ્ય જવાબ આપ્યો. માનવે લખ્યું છે કે, પોતાની માતા અથવા બહેનને આમ બોલો, પછી જુઓ કે તેઓ શું કરે છે. આ પોસ્ટ પછી લોકો માનવના સમર્થનમાં આવ્યા અને ટ્રોલરને નિશાન બનાવ્યા. જો કે ઘણા લોકો પ્રિયાની સુંદરતાની પ્રશંસા પણ કરી રહ્યા છે.

હમણાં શો માં જોવા મળી નથી

હમણાં શો માં જોવા મળી નથી

શો વિશે વાત કરીએ તો, નિર્માતાઓએ તેનું શૂટિંગ કોરોનાને કારણે ગુજરાતમાં ખસેડ્યું હતું, પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ સામાન્ય બની છે ત્યારે આખી ટીમ ફરીથી ગોકુલધામ પરત ફરી છે. અગાઉ પ્રિયા આ શોમાં દેખાઈ રહી હતી, પરંતુ પ્રેગ્નન્સીને કારણે તે હવે વધારે જોવા મળતી નથી. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જેના કારણે તેના ફોટો-વીડિયો દરરોજ વાયરલ થતા રહે છે.

English summary
People were trolling the actress for showing her bra strap, husband taught her a lesson
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X