
Photos: સમંદર કિનારે પોતાના ઝલવા વિખેરથી અભિનેત્રીઓ
આપે પેલું ગીત તો સાંભળ્યું જ હશે 'સમંદર મેં નહા કે ઓર ભી નમકીન હો ગઇ હો....' જો આ વાત બોલીવુડની તમામ હીરોઇનને લાગુ પડે છે. કેમ કે અભિનેત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ ત્યારે લાગી જાય છે જ્યારે તે બીચ પર ફોટોશૂટ કરાવે કે પછી કોઇ ગીત કે ફિલ્મનું શૂટીંગ થતું હોય. જેનું એક પ્રાકૃતિક કારણ પણ છે અને તે એ કે દરિયા કિનારો હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અને એમાં પણ જો આપની મન પસંદ અભિનેત્રી તેની પર પોતાની અદાઓ વિખેરતી નજરે પડે તો ચોક્કસ આપનું દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય.
અમે અમારા આ લેખમાં આપના માટે લઇને આવ્યા છીએ બોલિવુડની જાણીતી સુંદરીઓની એવી તસવીરો જેમાં તેઓ આપને બીચ પર પોતાની હુસ્નના ઝલવા વિખેરતી નજરે પડશે. તો આવો રાહ શેની જોઇ રહ્યા છો જુઓ આપની મનપસંદ હીરોઇનને તસવીરોમાં...

તમન્ના ભાટીયા
બીચ બેબ તમન્ના ભાટીયા...

સોનલ ચૌહાણ
બીચ બેબ સોનલ ચૌહાણ..

ત્રિશા
આ સુંદરી છે ત્રિશા...

બિપ્સ
કામણગારી બિપાશા બશુ.

સન્ની લિયોન
સન્ની લિયોનની બીચ પર અદાઓ.

ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન

સન્ની લિયોન
સન્ની લિયોન તેના પતિ સાથે...

બિપાશા
બિપાશા બશુ...

ડિમ્પલ ચોપડે...
બીચનો આનંદ લેતી ડિમ્પલ ચોપડે...

પૂનમ પાંડે...
બીચ પર પૂનમનો ચાંદ...

દીપિકા પાદુકોણ
સમંદરમાં દીપિકા પાદુકોણ.

નીતુ ચંદ્રા
નીતુ ચંદ્રાની અદાઓ....

Deepika Padukone
દીપિકા પાદુકોણ

સન્નીની સેલ્ફી
બીચ પર સન્ની અને તેની અદાઓ..

અનુષ્કા શર્મા
અનુશ્કા શર્માં.