જુઓ તસવીરો : એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

મુંબઈ, 16 એપ્રિલ : બૉલીવુડમાં જિસ્મ 2 ફિલ્મથી પોતાનું કૅરિયર શરૂ કરનાર અભિનેત્રી સન્ની લિયોને પોતાની પ્રથમ ફિલ્મમાં રણદીપહુડા તથા અરુણોદય સિંહ સાથે સ્ક્રીન શૅર કરી હતી. હાલ તેઓ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં એક આયટમ સૉંગ કરી રહ્યાં છે.

સન્ની લિયોનને હવે જાહેરાત જગતમાંથી પણ ઑફર્સ મળવા લાગી છે. તાજેતરમાં જ ટ્રિપલ એક્સ એનર્જી ડ્રિંક લૉન્ચ કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું - તેનો સ્વાદ ખૂબ સારો છે અને આ બ્રાંડ સાથે જોડાઈ હું ખુશ છું. કહે છે કે ન્ની લિયોનને આ બ્રાન્ડના પ્રમોશન માટે ડોઢ કરોડ રુપિયા મળ્યાં છે. સન્ની લિયોન કૅનેડિયન તથા અમેરિકન પોર્ન સ્ટાર છે કે જેઓ હાલ ભારતમાં રહે છે. શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ એકતા કપૂરની છે અને તેમાં જ્હૉન અબ્રાહમ, તુષાર કપૂર અને અનિલ કપૂર છે.

આવો તસવીરોમાં જોઇએ એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન.

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

સન્ની લિયોન એક પોર્ન સ્ટાર છે અને હાલ ભારતમાં રહી બૉલીવુડ ફિલ્મો કરે છે.

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

સન્ની લિયોને તાજેતરમાં જ એક એનર્જી ડ્રિંક લૉન્ચ કર્યો. કહે છે કે તેના બદલ તેમને 1.5 કરોડ રુપિયા અપાયા છે.

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

એનર્જી ડ્રિંક લૉન્ચિંગ પ્રસંગે સન્ની લિયોને એક શાનદાર લહેંગો પહેરેલો હતો.

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

સન્નીએ જિસ્મ 2 ફિલ્મથી બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

સન્ની લિયોન હાલ શૂટઆઉટ એટ વડાલામાં તેમના આયટમ સૉંગના કારણે ચર્ચામાં છે.

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

એનર્જી ડ્રિંક લૉન્ચ કરતાં સન્ની લિયોન

સન્ની લિયોને આ એનર્જી ડ્રિંક અંગે જણાવ્યું કે તેનો સ્વાદ ખૂબ સારો છે. તેઓ આ બ્રાન્ડ સાથે જોડાઈ ખુશ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X