For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના સ્ટાર્સના લગ્નમાં ના ગયા હોવ તો જુઓ આ તસવીરો

|
Google Oneindia Gujarati News

[બોલીવુડ] 7 જુલાઇ 2015ના રોજ શાહિદ કપૂર અને મીરા રાજપૂત વિવાહના બંધનમાં બંધાઇ ગયા. જોકે શાહિદે લગ્નને સીક્રેટ રાખવાની ઘણી કોશીશ કરી, પરંતુ મીડિયાથી ક્યાં કંઇ છૂપાયેલું રહે છે. માટે માત્ર તસવીરો જ નહીં પરંતુ અમે આપને લગ્નના ઘણા વીડિયો પણ બતાવ્યા છે.

શાહિદ- મીરાના લગ્નની તસવીરો જોતા અમે એ વાતને માર્ક કરી કે અમારા વાચકમિત્રોને તેમના પસંદગીના સ્ટાર્સના લગ્નને જોવા અને માણવામાં ઘણો આનંદ આવે છે. હવે સલમાન ખાનની તસવીરો તો અમે આપને ના દેખાડી શકીએ. પરંતુ હા અમે આપને શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ સહિત ઘણા સુપરહિટ સ્ટાર્સના લગ્નની તસવીરો આપના માટે લઇને આવ્યા છીએ.

આપને ભલે આપના ફેવરિટ સ્ટાર્સ કે સેલિબ્રેટિના લગ્નને એટેન્ડ કરવાની તક ના મળી હોય પરંતુ અમે આપની પસંદગીને કેન્દ્રમાં રાખી આપના ફેવરિટ સ્ટાર્સના લગ્નની તસવીરો આપના માટે લઇને આવ્યા છીએ. જુઓ અને તેમના લગ્નમાં હાજરી આપવાની અનુભૂતી કરો...

શાહિદ કપૂર- મીરા રાજપૂત

શાહિદ કપૂર- મીરા રાજપૂત

7 જુલાઇ 2015ના રોજ શાહિદ કપૂર અને મીરા રાજપૂત વિવાહના બંધનમાં બંધાઇ ગયા. તેમના લગ્ન દિલ્હીમાં થયા, જ્યાં પરિવારની સાથે માત્ર નજીકના દોસ્તોએ જ હાજરી આપી હતી.

ઋત્વિક રોશન- સુઝૈન ખાન

ઋત્વિક રોશન- સુઝૈન ખાન

આ તસવીર ઋત્વિક રોશન અને સુઝૈન ખાનના લગ્નની છે. પરંતુ અફસોસ કે હાલમાં જ આ સ્ટાર જોડું અલગ થઇ ગયું છે.

અભિષેક બચ્ચન- ઐશ્વર્યા રાય

અભિષેક બચ્ચન- ઐશ્વર્યા રાય

આ તસવીર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નની છે, તેમના લગ્ન બોલીવુડના સૌથી મોંઘા લગ્નમાંથી એક હતા.

શાહરૂખ ખાન અને ગૌરી

શાહરૂખ ખાન અને ગૌરી

પોતાના લગ્નના સમયે કંઇક આવા દેખાતા હતા શાહરૂખ ખાન અને ગૌરી. આજે તેમના ત્રણ બાળકો છે, આર્યન, સુહાના અને અબરામ.

સૈફ અલી ખાન- કરીના કપૂર

સૈફ અલી ખાન- કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂરનું આ રૌબીલા રૂપ જ તેંમની વાર્તા કહેવા માટે પુરતું છે. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા.

આમિર ખાન અને કિરણ રાવ

આમિર ખાન અને કિરણ રાવ

આમિર ખાન અને કિરણ રાવે પોતાના લગ્નમાં ખૂબ જ સાદાઇ રાખી હતી. તેમણે પણ કોર્ટ મેરેજ જ કર્યા હતા.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

પોતાના પહેલા લગ્ન સમયે કંઇક આવા દેખાતા હતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ. બાદમાં તેઓ અલગ થઇ ગયા અને સૈફના જીવનમાં આવી કરીના કપૂર.

બોની કપૂર- શ્રીદેવી

બોની કપૂર- શ્રીદેવી

હંમેશાની જેમ શ્રીદેવી પોતાના લગ્નના સમયે પણ ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. તેમની બે દીકરીઓ છે.

કાજોલ અને અજય દેવગણ

કાજોલ અને અજય દેવગણ

અજય દેવગણ અને કાજોલના લગ્ન. અત્રે કાજોલ ખૂબ જ સુંદર દેખાઇ રહી છે, તેમને એક દીકરો અને દીકરી છે.

રિતેશ દેશમુખ- જેનેલિયા

રિતેશ દેશમુખ- જેનેલિયા

પોતાના લગ્ન પર કંઇક આવા દેખાયા હતા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના. બંને આજે એક ખુશહાલ જિંદગી વિતાવી રહ્યા છે.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના

પોતાના લગ્ન પર કંઇક આવા દેખાયા હતા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના. બંને આજે એક ખુશહાલ જિંદગી વિતાવી રહ્યા છે.

માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને

માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને

પોતાના લગ્ન સમયે કંઇક આવી દેખાતી હતી માધુરી દીક્ષિત. અન્યોથી અલગ માધુરીએ ઇંડસ્ટ્રીથી બહાર લગ્ન કર્યા હતા.

અમિતાભ બચ્ચ્ન અને જયા ભાદુરી

અમિતાભ બચ્ચ્ન અને જયા ભાદુરી

પોતાના લગ્ન દરમિયાન રસમ નિભાવી રહેલા અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી.

હેમા માલિની અને ધર્મેન્દ્ર

હેમા માલિની અને ધર્મેન્દ્ર

પોતાના બીજા લગ્ન દરમિયાન ધર્મેન્દ્ર અને હેમા માલિની. ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ આ લગ્ન માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.

રાજેશ ખન્ના અને ડિંપલ કાપડિયા

રાજેશ ખન્ના અને ડિંપલ કાપડિયા

પોતાના લગ્ન દરમિયાન રાજેશ ખન્ના અને ડિંપલ કાપડિયા. રાજેશ ખન્ના તે સમયે બોલીવુડના ચમકતા સુપરસ્થાર હતા.

ઋષિ કપૂર- નીતૂ સિંહ

ઋષિ કપૂર- નીતૂ સિંહ

રણવીર કપૂરના માતા-પિતા ઋષિ કપૂર અને નીતૂ સિંહના કંઇક આવી રીતે થયા હતા લગ્ન.

શર્મિલા ટેગોર

શર્મિલા ટેગોર

શર્મિલા ટેગોરે મંસૂર અલી ખાન પટોડી સાથે લગ્ન કર્યા હતા. અત્રે શર્મિલા ઘણી સુંદર દેખાઇ રહી છે.

દિલીપ કુમાર- સાયરા બાનો

દિલીપ કુમાર- સાયરા બાનો

દિલીપ કુમાર અને સાયરા બાનો પોતાના લગ્નમાં કંઇક આવા દેખાઇ રહ્યા હતા. છેને શાનદાર...

વિદ્યા બાલન- સિદ્ધાર્થ રોય કપૂર

વિદ્યા બાલન- સિદ્ધાર્થ રોય કપૂર

વિદ્યા બાલને યૂટીવીના હેડ સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે.

વિવેક ઓબરોય- પ્રિયંકા

વિવેક ઓબરોય- પ્રિયંકા

વિવેક ઓબરોયે પણ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં બહારની યુવતીની પસંદગી કરી. પ્રિયંકા બેંગલોરની છે.

સંજય દત્ત અને માન્યતા

સંજય દત્ત અને માન્યતા

પોતાના લગ્નના દિવસે સંજય દત્ત અને માન્યતા. તેમની બે જુડવા બેટી પણ છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

તેમના લગ્ન પણ બોલીવુડની કેટલીંક સૌથી મોંઘા લગ્નોની લિસ્ટમાં આવે છે.

ઇમરાન ખાન અને અવંતિકા

ઇમરાન ખાન અને અવંતિકા

ઇમરાન ખાન અને અવંતિકાની લવ મેર થયા છે. જોકે બંને એક પરફેક્ટ કપલ છે.

સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ

સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ

પોતાના લગ્ન દરમિયાન સોહા અલી ખાન અને કૃણાલ ખેમુ. આ બંને સ્ટાર્સે પણ લવ મેરેજ કર્યા છે.

ઇશા દેઓલ

ઇશા દેઓલ

ઇશા દેઓલે પોતાના બોયફ્રેન્ડ ભરત સાથે લગ્ન કર્યા છે.

રવીના ટંડન

રવીના ટંડન

રવીના ટંડને ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન 2004માં થયા હતા.

કરીશ્મા કપૂર

કરીશ્મા કપૂર

કરિશ્મા કપૂરે સંજય કપૂરની સાથે લગ્ન કર્યા. જોકે હાલમાં આ કપલ છૂટાછેડા તરફ આગળ વધી રહ્યું છે.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

દિયા મિર્ઝાએ લાંબા સમયથી પોતાના બિઝનેસ પાર્ટનર રહેલા સાહિત સાંઘા સાતે લગ્ન કર્યા. દિયાના લગ્ન વર્ષ 2014માં થયા.

અરબાઝ ખાન અને મલાઇકા અરોડા

અરબાઝ ખાન અને મલાઇકા અરોડા

બોલીવુડના સૌથી સ્માર્ટ કપલમા એક અરબાઝ ખાન અને મલાઇકા અરોડાના લગ્ન કઇક આ રીતે થયા હતા.

English summary
After Shahid Kapoor and Mira Rajput, check out these romantic pictures of 50 Bollywood celebrities on their wedding day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X