હનીમૂન પર કાજલ અગ્રવાલનુ બ્લુ પાણીમાં પતિ સાથે બોલ્ડ ફોટોશૂટ
અભિનેત્રી કાજલ અગ્રવાલ લગ્નના નિર્ણય બાદ હવે પોતાના હનીમૂનના ફોટાના કારણે છવાઈ ગઈ છે.
મુંબઈઃ અભિનેત્રી કાજલ અગ્રવાલ લગ્નના નિર્ણય બાદ હવે પોતાના હનીમૂનના ફોટાના કારણે છવાઈ ગઈ છે. કાજલ અગ્રવાલ પોતાના પતિ ગૌતમ કિચલુ સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. જે રીતે કાજલે લગ્નના બધા ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના ફેન્સ સાથે ખુશી શેર કરી. એ જ રીતે પોતાના હનીમૂનના ઘણા ફોટા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.

થીમ છે ડીપ બ્લૂ સી
કાજલે પોતાના હનીમૂનના ઘણા ફોટા શેર કર્યા છે. જ્યાં સુધી કાજલના આ ફોટાનો સવાલ છે તો આ થીમ ડીપ બ્લૂ સી છે. બંનેએ એક જ રંગના કપડા પહેર્યા છે.

બ્લુ આઉટફીટમાં છે કપલ
આ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે કપલ કાજલ અને ગૌતમ આ બ્લૂ આઉટફિટમાં સુંદર દેખાઈ રહ્યા છે. ક્યારેક બીચ પર બેઠેલા અને ક્યારેક યોગા કરતા તેણે આ બધા ફોટા શેર કર્યા છે. કાજલે પોતાના આ ફોટા સાથે લખ્યુ છે કે હું પોતાનુ રૂટીન ફોલો કરવા માટે આતુર છુ.

ગૌતમ કિચલુ અને કાજલ અગ્રવાલ
પોતાના પતિ ગૌતમ કિચલુ સાથે આ ફોટામાં કાજલ જોવા મળી રહી છે. લગ્ન બાદ બંને હનીમૂન પર નીકળી ગયા હતા.

પાણીનો નઝારો જોતી કાજલ
કાજલ અગ્રવાલ આ ફોટામાં પાણીનો નઝારો જોતી દેખાઈ રહી છે.

કાજલ અગ્રવાલની સુંદરતા
કાજલ અગ્રવાલનો સુંદર ફોટો. અહીં કાજલ અગ્રવાલ બેસીને પોઝ આપતા દેખાઈ રહી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
