For Quick Alerts
For Daily Alerts
PICS : જાણો કોના સાળા સાહેબ બનશે સલમાન ખાન?
મુંબઈ, 8 નેવમ્બર : આયુષ શર્મા દિલ્હીના એક સંભ્રાંત ઘરાના સાથે સંબંધ ધરાવતા એક ખુશમિજાજ યુવાન છે. નહીં સમજ્યાં? અરે અમે આપની મુલાકાત કરાવી રહ્યા છે સલમાન ખાનના બનેવીલાલ સાથે. આખી વાર્તા ત્યારે શરૂ થઈ કે જ્યારે અર્જુન કપૂરે ખુલાસો કર્યો કે તેઓ સલમાનના બહેન અર્પિતા ખાનને ડેટ કરી રહ્યા હતાં.
આયુષના જન્મ દિવસે અર્પિતાએ તેમને એક સંદેશ આપ્યો... ગેમ ઓવર. સારૂ છે. તમે પણ મળો મીડિયામાં છવાયેલ આ પ્રેમી જોડીને કે જે ટ્વિટર પર પોતાની દાસ્તાન-એ-ઇશ્ક જાહેર કરતી રહે છે.
Comments
English summary
Salman Khans sister Arpita Khan is all set to marry beau Aayush Sharma. we make you meet the new son in law of the family.
Story first published: Saturday, November 8, 2014, 14:41 [IST]