Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સમુદ્ર કિનારે શાહિદ કપૂર-મીરા રાજપૂતનુ આલીશાન ઘર, જુઓ Indside Pics

શાહિદ કપૂર પણ પોતાની પત્ની મીરા રાજપૂત અને બે બાળકો સાથે લક્ઝરી ઘરમાં રહે છે. ચાલો બતાવીએ તમને ઘરની અંંદરના ફોટા...

મુંબઈમાં બધા સ્ટાર્સની પહેલી પસંદ દરિયા કિનારે ઘર લેવાની હોય છે. શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારની જેમ શાહિદ કપૂરે પણ પોતાના માટે જગ્યા પસંદ કરી છે. એક મોટી સ્પેસમાં આલીશાન ઘરમાં આ સુપરસ્ટાર્સ પોતાના ફેમિલી સાથે રહે છે. જ્યાં તે દરેક સુવિધાઓ હોય છે જેના માટે સ્ટાર્સને ઘરની બહાર પગ મૂકવાની જરૂર નથી હોતી. બરાબર એ જ રીતે શાહિદ કપૂર પણ પોતાની પત્ની મીરા રાજપૂત અને બે બાળકો સાથે આવા જ લક્ઝરી ઘરમાં રહે છે. તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરનુ આ ઘર જૂનુ નથી.

જુઓ તેના અંદરના ફોટા

જુઓ તેના અંદરના ફોટા

થોડા વર્ષો પહેલા જ તેણે પોતાનુ આ આલીશાન મહેલ જેવુ ઘર ખરીદ્યુ છે. ચાલો પછી રાહ કોની જોવાની અમે તમને બતાવીએ શાહિદ કપૂરનુ સપનાના મહેલ જેવુ ઘર. જુઓ તેના અંદરના ફોટા.

શાહિદ કપૂરના ઘરની કિંમત કરોડોમાં

શાહિદ કપૂરના ઘરની કિંમત કરોડોમાં

શાહિદ કપૂરના આ ઘરની કિંમત કરોડોની છે. જણાવવામાં આવી રહ્યુ છે કે 30થી 40 કરોડ વચ્ચે શાહિદે પોતાની ફેમિલી માટે આ ઘર લીધુ છે.

લાઈટિંગનો ઉપયોગ

લાઈટિંગનો ઉપયોગ

શાહિદના ઘરેથી સમુદ્ર સ્પષ્ટ જોઈ શકાય છે. સાથે જ લાઈટિંગ ઘરની બહાર બાલ્કનીમાં લગાવવામાં આવ્યુ છે કે જે તેને વધુ સુંદર બનાવે છે.

લાકડાની વસ્તુઓથી ઘરનુ ડેકોરેશન

લાકડાની વસ્તુઓથી ઘરનુ ડેકોરેશન

લાકડાની વસ્તુઓની શાહિદના ઘરમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. લાઈટ અને બ્રાઈટ રંગ તેના ઘરની ઓળખ છે.

બહારની તરફ બાળકો માટે ખાસ જગ્યા

બહારની તરફ બાળકો માટે ખાસ જગ્યા

બાળકોને રમવા માટે તેમણે ખાસ જગ્યા બનાવી છે. યુનિક ડેકોરેશન પર શાહિદ અને મીરા રાજપૂતનુ ફોકસ રહ્યુ છે.

મીરા રાજપૂત પોસ્ટ કરે છે ઘરના ફોટા

મીરા રાજપૂત પોસ્ટ કરે છે ઘરના ફોટા

મીરા રાજપૂત પોતાના ઘરના ઘણા ફોટા પોસ્ટ કરી ચૂકી છે. જ્યાં તમને તેના સુંદર ઘરની એક ઝલક જરૂર દેખાશે.

મીરા રાજપૂત અને શાહિદ કપૂરનુ ઘર

મીરા રાજપૂત અને શાહિદ કપૂરનુ ઘર

હાલમાં જ શાહિદ અને મીરાએ પોતાના બાળકો સાથે ઘરની બહાર ગાર્ડનમાં બેસીને આ પ્રેમાળ ફેમિલી ફોટો પણ પડાવ્યો હતો.

મીરા રાજપૂતની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

મીરા રાજપૂતની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

મીરાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ઘરના અમુક ખાસ ફોટાઓથી ભરેલી હોય છે. તમે આને જોઈ શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X