Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા ઉમટ્યું બૉલીવુડ

મુંબઈ, 12 ફેબ્રુઆરી : પંદરમા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઍકેડેમી ઍવૉર્ડ્સ (આઇફા)ની ઉજવણી ત્રણ દિવસના આઇફા વોટિંગ વીકેન્ડ સાથે શરૂ થઈ ગઈ છે અને બૉલીવુડની અનેક મોટી હસ્તીઓ વોટિંગ કરવા ઉમટી પડી છે.

અમિતાભ બચ્ચનથી લઈ અનિલ કપૂર અને શબાના આઝમીથી માંડી કંગના રાણાવત સુધી તમામ મોટી હસ્તીઓએ આઇફા વોટિંગ વીકેન્ડ 2014 માટે વોટિંગ કર્યું હતું. આઇફા ઍવૉર્ડ્સ સમારંભ આગામી 26મી એપ્રિલે યોજનાર છે. પહેલા દિવસે પીઢ અભિનેત્રી શબાના આઝમી, ગાયિકા અદિતી પૉલ, સાઉન્ડ ટેક્નિશિયન બિશ્વદીપ ચૅટર્જી તથા સિનેમેટૉગ્રાફર બિનોદ પ્રધાને વોટિંગ કર્યુ હતું.

નોંધનીય છે કે 15મો આઇફા ઍવૉર્ડ પહેલી વાર અમેરિકાના ફ્લોરિડા ખાતે આવેલા ટૅમ્પા બે શહેરમાં યોજાશે. 24મીથી 26મી એપ્રિલ દરમિયાન યોજાનાર આ સમારંભની યજમાની ફરહાન અખ્તર અને શાહિદ કપૂર કરવાનાં છે. સમારંભમાં શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર સહિત મોટાભાગની બૉલીવુડ હસ્તીઓ હાજરી આપનાર છે.

પછી તો બૉલીવુડ સેલિબ્રિટીઓની જાણે કતાર લાગી ગઈ. જુઓ તસવીરો :

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં સંગીત દિગ્દર્શક અને ગાયક આદેશ શ્રીવાસ્તવ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં એક્શન દિગ્દર્શક શામ કૌશલ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં અભિનેતા બંટી ગરેવાલ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં ધોબી ઘાટ ફૅમ અભિનેત્રી મોનિકા ડોગરા.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં ફુકરે ફૅમ અલી ફઝલ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ફિલ્મમેકર આશુતોષ ગોવારીકર.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં સુન રહા હૈ... (આશિકી 2)ના ગાયક અંકિત તિવારી.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં અરજન બાજવા.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં અરુણોદય સિંહ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં બોમન ઈરાની, અનિલ કપૂર અને રીતેશ દેશમુખ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં ચેતન ભગત.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં ચંકી પાન્ડે.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાન.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં સિનેમેટોગ્રાફર રવિ વર્મન.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં ફાઉન્ડેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝના પ્રમુખ ધર્મેશ તિવારી.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં અભિનેત્રી દીયા મિર્ઝા અને તેમના બૉયફ્રેન્ડ નિર્માતા સાહિલ સંઘા.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં દિગ્દર્શક અબ્બાસ, મસ્તાન અને હુસૈન.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં મર્ડર 3 ફૅમ દિગ્દર્શક વિશેષ ભટ્ટ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં અભિનેત્રી દિવ્યા દત્તા.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં અભિનેતા-નિર્માતા ફરહાન અખ્તર.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં ગાયક યો યો હની સિંહ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં અભિનેતા હૃતિક રોશન.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં આઇફા એડવાઇઝરી બોર્ડના સભ્ય અને ફિલ્મમેકર ડેવિડ ધવન.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં આઇફા એડવાઇઝરી બોર્ડના સભ્ય તથા ફિલ્મમેકર જે પી દત્તા તેમજ તેમના પત્ની બિંદિયા દત્તા.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં જૅકલીન ફર્નાન્ડીઝ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં જતિન પંડિત.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં અભિનેત્રી કંગના રાણાવત.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં મેક-અપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં શૂટઆઉટ એટ વડાલા તેમજ ગ્રાન્ડ મસ્તીના રાઇટર મિલાપ ઝવેરી.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં આઇફા એડવાઇઝરી બોર્ડના સભ્ય શ્યામ શ્રૉફ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં અભિનેત્રી નિમ્રત કૌર.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં નિર્માતા મુકેશ ભટ્ટ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં વીતેલા જમાનાના અભિનેતા રણધીર કપૂર.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં અભિનેત્રી રીચા ચડ્ઢા.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં રીતેશ દેશમુખ, કરીના કપૂર અને કરણ જૌહર.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં ફુકરેના સ્ક્રીનપ્લે તથા ડાયલૉગ રાઇટર વિપુલ વિજ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં લીજેન્ડરી અભિનેત્રી શબાના આઝમી.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં સિદ્ધાર્થ મહાદેવન.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં ગાયિકા અદિતી પૉલ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં ગાયક આદિત્ય નારાયણ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરવા પહોંચ્યાં સાઉન્ડ એન્જીનિયર અનુજ માથુર.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં સાઉન્ડ એન્જીનિયર અનૂપ ડે.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં સાઉન્ડ એન્જીનિયર એરિક પિલ્લૈ.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં ફુકરે ફૅમ વરુણ શર્મા.

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ

આઇફા ઍવૉર્ડ્સ માટે વીકેન્ડ વોટિંગ કરતાં સુપર સિનેમાના વિકાસ મોહન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X