તસવીરોમાં જુઓ નશામાં મદમસ્ત બૉલીવુડ હસ્તીઓ
મુંબઈ, 11 માર્ચ : બૉલીવુડની ફિલ્મોમાં સેક્સ અને અંગ પ્રદર્શનને તડકો લગાવવાનું કામ કોણ કરે છે? નથી જાણતાં? અરે ભાઈ, દારૂ. બૉલીવુડ ફિલ્મોમાં હોય અને તેમાં શરાબની મહેફિલો ન હોય, તેવું હોઈ શકે.
આજની મોટાભાગની ફિલ્મોમાં અભિનેતાઓ જ નહીં, પણ અભિનેત્રીઓ પણ મોટા પડદે દારૂ પીતી બતાવાય છે. આપે ફિલ્મોમાં તો બૉલીવુડ હસ્તીઓને શરાબની મસ્તીમાં ઝૂમતાં કે અશ્લીલ દૃશ્યો આપતાં અનેક વાર જોયા હશે, પરંતુ બૉલીવુડ હસ્તીઓ ખાનગી પાર્ટીઓમાં પણ દારૂની મસ્તીમાં ઝૂમતી જોઈ શકાય છે. મોટાભાગે અભિનેતાઓ તો આવી પાર્ટીઓમાં દારૂની મસ્તી માણતાં જ હોય છે અને અનેક અભિનેત્રીઓ પણ આવા પ્રસંગોએ દારૂ પીવાનું નથી ચૂકતી.
ઉપરાંત દારૂ પીને ધમાલ મચાવવાના બનાવોથી લોકો ક્યા અજાણ છે. શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ફરાહ ખાનની પાર્ટીમાં થયેલો ઝગડા દરમિયાન પણ કહેવાય છે કે શાહરુખ-સલમાન પીધેલી હાલતમાં હતાં. શાહરુખ ખાને તો આઈપીએલ ટૂર્નામેંટ દરમિયાન વાનખેડે સ્ટેડિયમ ખાતે દારૂ પીને વૉચમૅન સાથે ઝગડો કર્યો હતો.
આવો આજે આપને બતાવીએ બૉલીવુડ હસ્તીઓનો ડ્રંક અવતાર એટલે કે પીધેલી હાલતની તસવીરો.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
પ્રીતિ ઝિંટાને નશામાં આવી રીતે ઝૂમતાં જોઈ શૉક્ડ થઈ ગયાં ને?

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
એક પાર્ટીમાં મદમસ્ત વિદ્યા બાલન.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
એક ખાનગી પાર્ટીમાં દારૂની પૅગ લેતાં વિદ્યા બાલન.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે એક ફિલ્મી પાર્ટીમાં ફિલ્મ દિગ્દર્શક હેમંત મધુરકરને નશામાં ચૂમી લીધાં.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
એક ખાનગી પાર્ટીમાં જુઓ સોનમ કપૂરનો ડ્રંક અવતાર.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
પીધેલાં સોનમ કપૂર મસ્તીમાં ઝૂમતાં દેખાય છે.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
સોનમ કપૂરનો વધુ એક ડ્રંક અવતાર.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
એક પબ પાર્ટીમાં નશામાં મદમસ્ત શ્રિયા સરન અને રીમા સેન.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
શ્રિયા અને રીમાનો વધુ એક ડ્રંક અવતાર.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
આઈપીએલ ટૂર્નામેંટ દરમિયાન ગ્રાઉંડ ઉપર જ બોતલ ખોલતાં શાહરુખ ખાન.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
અગ્નિપથ ફિલ્મની સફળતા પ્રસંગે સંજય દત્ત દ્વારા યોજાયેલ પાર્ટીમાં શરાબની મસ્તીમાં શાહરુખ ખાન.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
રા.વન ફિલ્મની રૅપ-અપ પાર્ટીમાં ફિલ્મની ટીમ સાથે શરાબની મસ્તીમાં શાહરુખ ખાન.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
એક ખાનગી પાર્ટીમાં દારૂની બોતલ ખોલતાં સલમાન ખાન.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
એક ખાનગી પાર્ટીમાં જુઓ તો જરા સલમાન ખાન દારૂ પીને કેવાં ચેનચાળા કરી રહ્યાં છે.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
દારૂના નશામાં શર્ટલેસ સલમાન કેવાં ગુસ્સે ભરાયાં છે?

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
ટાઇટફિટ એક્સપોઝિંગ આઉટફિટમાં અમીષા પટેલ દારૂની ચુસકી લેતાં.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
શાહરુખ ખાનની આ બબાલ તો સૌને યાદ જ હશે. આઈપીએલ ટૂર્નામેંટ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે શાહરુખે વૉચમૅન સાથે ઝગડો કર્યો, ત્યારે તેઓ દારૂના નશામાં હતાં.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
એક ખાનગી પાર્ટીમાં અમીષા પટેલ દારૂના ગ્લાસ સાથે.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
મનીષા કોઈરાલા કૅંસર સામે ઝઝૂમી રહ્યા છે. કહે છે કે તેઓ દારૂ અને સિગરેટના રવાડે ચડી ગયા હતાં. એક ખાનગી પાર્ટી દરમિયાન દારૂના નશામાં ડગુમગુ થતાં મનીષા કોઈરાલા.

સેલિબ્રિટીઓનો ડ્રંક અવતાર
એક ખાનગી પાર્ટીમાં ડ્રિંક કરતાં હૃતિક રોશન અને સલમાન ખાન.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
