For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પૂનમ પાન્ડેએ ધર્યો હૉટ-N-સેક્સી દેસી અવતાર!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 ઑગસ્ટ : બિકિની ગર્લ પૂનમ પાન્ડે કદાચ નશા ફિલ્મ ફ્લૉપ થવા છતા નિરાશ નથી. એટલે જ તો તેમણે ચર્ચામાં જળવાઈ રહેવા માટે પોતાના ટ્વિટર ઍકાઉંટ ઉપર નવી તસવીરો પોસ્ટ કરી છે.

પૂનમ પાન્ડેએ પોતાના ટ્વિટર ઍકાઉંટ ઉપર જે તસવીરો પોસ્ટ કરી છે, તેમાં તેઓ દેસી અવતારમાં દેખાય છે. લહેંગા વગરની ચોળીમાં પૂનમ પાન્ડે દેસી હોવા છતાં હૉટ એન્ડ સેક્સી લાગી રહ્યાં છે. પૂનમ પાન્ડે સામાન્ય રીતે ચર્ચામાં રહેવા માટે આવા અખતરા કરતા રહે છે.

તાજેતરમાં જ અમિત સક્સેના દિગ્દર્શિત તેમની ફિલ્મ નશા રિલીઝ થઈ હતી. પૂનમ પાન્ડે અભિનીત મોસ્ટઅવેટેડ ફિલ્મ નશા જોકે ખાસ ચાલી નહીં. પૂનમ પાન્ડે આ ફિલ્મ પાસે ઘણી આશાઓ ધરાવતા હતાં, કારણ કે નશા તેમની બૉલીવુડની પ્રથમ ફિલ્મ હતી. તેમની આ ફિલ્મ ઉપર તેમનું બૉલીવુડ કૅરિયર અવલમ્બતુ હતું, પરંતુ ફિલ્મ ફ્લૉપ થઈ ગઈ. જોકે પૂનમ પાન્ડે તેનાથી નિરાશ થયા હોય તેવું નથી લાગતું.

આવો જોઇએ પૂનમ પાન્ડેનો દેસી અવતાર અને જાણીએ તસવીરો સાથે શું ટ્વિટ કર્યું પૂનમે :

જસ્ટ કિસ યૂ...

જસ્ટ કિસ યૂ...

પૂનમ પાન્ડેએ ટ્વિટર ઍકાઉંટ પર તસવીરો સાથે ટ્વિટ કર્યું છે - આઈ કુડ જસ્ટ કિસ યૂ..!!!

ડોન્ટ યૂ હેટ...

ડોન્ટ યૂ હેટ...

ડોન્ટ યૂ હેટ ઇટ વ્હેન યૂ આર ઍબાઉટ ટુ કિસ સમવન રિયલી સેક્સી.. એન્ડ ધેન યૂ ગો એન્ડ બમ્પ યોર હૅડ ઑન ધ મિરર..!!!!

તુમ હોતે તો ક્યા હોતા...

તુમ હોતે તો ક્યા હોતા...

કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ... કિ તુમ હોતે તો ક્યા હોતા...

ઈઝીલી ડિસ્ટ્રૅક...

ઈઝીલી ડિસ્ટ્રૅક...

યૂ સે યૂ ડોન્ટ ગેટ ઈઝીલી ડિસ્ટ્રૅક...?? ટ્રૂ??

આઈ એમ થિંકિંગ...

આઈ એમ થિંકિંગ...

...આઈ એમ થિંકિંગ ધૅટ આઈ શુડન્ટ રાઇટ વાટ્સ ઑન માય માઇન્ડ... આઈ માઇટ ગેટ ઇન્ટૂ ટ્રબલ!!!

લવ કમ્સ ઇન મૅની ફૉર્મ્સ

લવ કમ્સ ઇન મૅની ફૉર્મ્સ

લવ કમ્સ ઇન મૅની ફૉર્મ્સ. ઇન ધ મૉર્નિંગ, માઇન કમ્સ ઇન ઍ સિરેમિક કપ, ફુલ ઑફ હૉટ, ફ્રેશ કૉફી...;-)

ઉતર્યો નથી નશો

ઉતર્યો નથી નશો

આ તસવીરો જોઈને લાગે છે કે પૂનમ પાન્ડેની નશા ફિલ્મ ભલે ફ્લૉપ થઈ ગઈ હોય, પણ તેમની ઉપરનો નશો ઉતર્યો નથી.

ચર્ચામાં રહેવા ટેવાયેલા પૂનમ

ચર્ચામાં રહેવા ટેવાયેલા પૂનમ

ચર્ચામાં રહેવા ટેવાયેલાં છે પૂનમ પાન્ડે. એટલે જ તો તેઓ સમયાંતરે આવી તસવીરો પોતાના ટ્વિટર ઍકાઉંટ ઉપર પોસ્ટ કરતાં રહે છે.

English summary
Poonam Panday get desi avtar. She posted her some hot desi look's pictures on her twitter account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X