‘કૉલ ગર્લ કરતાં જરાય ઓછી ઉતરે એવી નથી પૂનમ’
મુંબઈ, 29 સપ્ટેમ્બર : બિકિની ગર્લ પૂનમ પાન્ડેના જેટલા ચાહનારાં છે તેનાથી ઘણાં વધારે તેના ટીકાકારો છે. તાજેતરમાં જ પૂનમે ટ્વિટર પર ફરી વાર પોતાની પિક્ચર લૉડ કરી છે. આ વખતે પણ તેના શરીરે નામમાત્રના જ કપડાં છે. તેના પગે જોકે આ વખતે ઝાંઝર પણ દેખાઈ રહી છે કે જે જોયાં બાદ એક બાજુ કેટલાંક લોકો આહો ભરી રહ્યાં છે, તો બીજી બાજુ કેટલાંક લોકોને પૂનમની આ હરકત આંખમાં કણાની જેમ ખૂંચે છે.

એક ન્યુઝ ચૅનલમાં ચાલતી ચર્ચામાં કેટલીક ગુમનામ થઈ ચુકેલી મૉડેલોએ પૂનમ વિશે ઘણી તીખી વાતો કહી છે. આ મૉડેલોએ જણાવ્યું કે તેઓને અગાઉ શંકા હતી, પણ હવે વિશ્વાસ થઈ ગયો છે કે પૂનમ પાન્ડે કોઈ કૉલ ગર્લ કરતાં જરાય ઓછી ઉતરે એવી નથી. ઝાંઝરનો ઝણકાર (જુઓ તસવીરો) કરી તેણે સાબિત કરી આપ્યું છે કે તે ધંધો કરનાર કોઈ મહિલા કરતાં ઓછી નથી. તેના જેવા લોકોનું ટ્વિટર એકાઉંટ બંધ કરી દેવું જોઇએ.
આપને જણાવી દઇએ કે પૂનમે ટ્વિટર પર #MovieNameForPoonamPandeysDebutFilm એક ટ્રેન્ડ શરૂ કર્યું છે. તેમાં તેમણે પોતાના ફૅન્સને જણાવ્યું છે કે તેઓ પૂનમની આવનારી ફિલ્મનું નામ ગેસ કરે. જે કોઈ સાચું નામ જણાવશે, તેને પૂનમ પોતાની એ જ ઝાંઝર ગિફ્ટ કરશે, જે તેણે પગમાં પહેરી છે.












Click it and Unblock the Notifications
