પૂનમ કોને સંભળાવવા માંગે છે ઝાંઝરનો ઝણકાર?
મુંબઈ, 29 સપ્ટેમ્બર : પૂનમ પાન્ડેએ ટ્વિટર પર પોતાનું એક ટ્રેન્ડ ચલાવી રાખ્યું છે. ક્યારેક તે કહે છે કે તેને બ્રા પહેરવી પસંદ નથી, તો ક્યારેક કહે છે કે તેને તેના મિત્રોએ એક રિંગ આપી છે કે જે તેના મૂડ મુજબ રંગ બદલે છે. હવે પૂનમે એક નવી ઝાંઝર ખરીદી છે અને હવે તે પોતાની ઝાંઝરની તસવીરો નાંખી સૌને પોતાની આ નવી ઝાંઝર સાથે પોતાના હુશ્નનું દીદાર પણ કરાવી રહી છે.
ગઈકાલે સવારથી પૂનમે વધુ એક નવું ટ્રેન્ડ શરૂ કર્યું છે અને તે છે પોતાની ફિલ્મનું ગેસ કરવાનું. પૂનમે #MovieNameForPoonamPandeysDebutFilm નામે એક ટ્રેન્ડ શરુ કર્યું છે અને પોતાના ફૅન્સને સવાલ કર્યો છે કે તેઓ તેની ફિલ્મ કે જે ટુંકમાં જ રિલીઝ થવાની છે તેનું નામ ગેસ કરે. પૂનને જેવું જ આ ટ્રેન્ડ શરુ કર્યું કે તેના ફૅન્સે તેની ફિલ્મના નામ અંગે કયાસ લગાવવું શરુ કરી દીધું. પૂનમે એમ પણ જણાવ્યું કે જે તેની ફિલ્મનું સાચું નામ જણાવશે, તેને તે મળશે.
ફૅન્સે પૂનમની ફિલ્મના જે નામો જણાવ્યાં, તેમાં કેટલાંક નામ આ પ્રમાણે છે - ઝૂઠે વાદે, કુછ કુછ હમેશા હોતા રહતા હૈ, અંધેરી રાત મેં દિયા તેરે હાથ મેં, ફોકટ જવાની, નૉટી હસીના. આ તમામ નામો ઉપરાંત પણ ઘણાં નામો છે કે પૂનમના ફૅન્સે પૂનમને જણાવ્યાં છે. હવે પૂનમની ફિલ્મનું સાચું નામ કયું છે તે તો પોતે પૂનમને જ જાણ હશે. હાલ નજર નાંખીએ તેની હૉ઼ટ તસવીરો ઉપર કે જે પોતાની ઝાંઝર સાથે પૂનમે ફેસબુક અને ટ્વિટર પર નાંખી છે. આ તસવીરો જોયા પછી તમે પણ પૂનમના સેક્સી લુકના દીવાના થઈ જશો.

પૂનમ ટ્રેન્ડ
ફેસબુક હોય કે ટ્વિટર. દરેક સ્થળે પૂનમનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. પૂનમનું નામ જ કાફી છે. પછી ભલે ટ્રેન્ડ કોઈ પણ હોય. પૂનમે ચલાવ્યું છે તો હૉટ જ હશે.

પૂનમનું ટ્વિટર ફૅન ફૉલોઇંગ
ટ્વિટર પર પૂનમના કુલ 307,505 ફૉલોઅર્સ છે અને તેમાંથી તે માત્ર 52ને ફૉલો કરે છે. શર્લિન ચોપરા કરતાં પૂનમની ફૅન ફૉલોઇંગ ઘણી વધારે છે.

પૂનમનું ફેસબુક પેજ
એક બાજુ ટ્વિટર પર પૂનમના ત્રણ લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે, તો બીજી બાજુ ફેસબુક પેજ પર પૂનમના કુલ 1 લાખ 21 હજાર ફૅન્સ છે. પૂનમ ટ્વિટર અને ફેસબુક દ્વારા પોતાના તમામ ફૅન્સ અને ફૉલોઅર્સ સાથે જોડાયેલી રહે છે અને પોતાની સાથે જોડાયેલી દરેક ખબર તેમના સુધી પહોંચાડતી રહે છે.

પૂનમની ઝાંઝર
પૂનમે તાજેતરમાં જ એક ઝાંઝર ખરીદી છે અને તે આજકાલ પોતાની આ ઝાંઝરનો ઝણકાર કરતી ફરે છે. તાજેતરમાં જ પૂનમે ટ્વિટર અને ફેસબુક પર પોતાની ઝાંઝર સાથે ઘણી તસવીરો મુકી અને તેમાંની જ કેટલીક તસવીરો અહીં અમે દર્શાવી છે.

પૂનમની મૂડી રિંગ
પૂનમે તાજેતરમાં જ ટ્વિટ કર્યું કે તેના મિત્રોએ તેના માટે એક મૂડી રિંગ ખરીદી છે અને આ રિંગની ખાસિયત એ છે કે તે તેના સારા મૂડે લીલી થઈ જાય છે અને મૂડ ખરાબ થતાં લાલ થઈ જાય છે.

પૂનમ સાડીમાં
તાજેતરમાં જ ગણપતિ પૂજન દરમિયાન પૂનમ સાડીમાં નજરે પડી. સાડીમાં પૂનમને જોઈ બધા દંગ રહી ગયા હતાં.

પૂનમની ફિલ્મ
ટુંકમાં જ પૂનમની ફિલ્મ પણ આવનાર છે. આ ફિલ્મનું નામ શું છે તેનો અત્યાર સુધી ખુલાસો થયો નથી. પૂનમે ગઈકાલે સવારથી ટ્વિટર પર ટ્રેન્ડ ચલાવી પોતાના ફૉલોઅર્સને પોતાની ફિલ્મનું નામ ગેસ કરવાનું કહ્યું છે અને તેના ફૅન્સ પોતાના તરફથી એક કરતા એક ચડિયાતા નામો સુચવી રહ્યાં છે.

પૂનમ અને શર્લિન ચોપરા
પૂનમે જ્યારથી ટ્વિટર પર રાજ કરવું શરુ કર્યું છે, ત્યારથી ભારત તરફથી પ્લેબૉય મેગેઝીન માટે ફોટોશૂટ કરનાર શર્લિન ચોપરાએ પણ ટ્વિટર પર પોતાના ફૉલોઅર્સને ટાર્ગેટ કરવાની કોશિશ કરી. પરંતુ તેની લાખ કોશિશો છતાં પૂનમને તે પાછળ ન મુકી શકી.

ડર્ટી પૂનમ
પૂનમે ટ્વિટર તેમજ ફેસબુક બંને પર પોતાની સેમી ન્યૂડ અને સેક્સી અપીલ વાળી તસવીરો નાંખી પોતાને ટ્વિટર તેમજ ફેસબુકની ડર્ટી હીરોઇન બનાવી લીધી છે.

ઓહ માય ગૉડ
આ છે પૂનમ પાન્ડેની છેલ્લી તસવીર. આના પછી કદાચ પૂનમ પોતે પણ થાકી ગઈ અને તેનો ફોટોગ્રાફર પણ. આ તસવીર જોઈ આપના મોઢેથી પણ જરૂર સરી પડશે ઓહ માય ગૉડ.












Click it and Unblock the Notifications
