Pics : પૂનમના નશા ઉપર ચાલશે સેંસરની કાતર?

મુંબઈ, 8 જૂન : આજકાલ પૂનમ પાન્ડે પુનઃ ચર્ચાના કેન્દ્રમાં આવીગયાં છે. એડલ્ટ ફિલ્મ નશાનું પ્રોમો લૉન્ચ થઈ ચુક્યું છે અને લોકોને પ્રતીતિ થઈ ચુકી છે કે ફિલ્મમાં મન મૂકીને સેક્સનો તડકો લગાવાયો છે. આવા સીન્સના સહારે બૉલીવુડમાં સફળતાનું સ્વપ્ન જોતાં પૂનમ પાન્ડે તો પોતાની ફિલ્મ નશા અંગે ખૂબ જ ઉત્સાહિત છે.

પરંતુ શક્ય છે કે ફિલ્મના જે દૃશ્યો ઉપર તેઓ ઇતરાઈ રહ્યાં છે, તે દૃશ્યો ઉપર સેંસર બોર્ડ કાતર ફેરવી દે. ખેર હમણા આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ તો નથી થઈ, પરંતુ છતાં એવી અટકળો છે કે નશા ઉપર સેંસર બોર્ડ ઠંડા કલેજે કાતર ફેરવનાર છે.

નોંધનીય છે કે પૂનમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ એક 18 વર્ષના છોકરા તથા 25 વર્ષની છોકરીની પ્રણય-કથા છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

છવ્વીસમીએ છવાશે નશા

છવ્વીસમીએ છવાશે નશા

ફિલ્મ નશા 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે કે જે એક 18 વર્ષના છોકરા તથા 25 વર્ષની છોકરીની પ્રણય-કથા છે.

સન્નીના દિગ્દર્શક અમિત

સન્નીના દિગ્દર્શક અમિત

નશાના દિગ્દર્શક અમિત સક્સેના છે કે જેઓ અગાઉ જિસ્મ 2માં સન્ની લિયોનને દિગ્દર્શિત કરી ચુક્યાં છે.

એડલ્ટ છે નશા

એડલ્ટ છે નશા

નશા એડલ્ટ ફિલ્મ છે. તેથી તેમાં બોલ્ડ અને ઇંટીમેટ સીન્સની ભરમાર છે. ટ્રેલર પણ કંઇક આવું જ કહે છે.

ભટ્ટ કૅમ્પ ફિદા

ભટ્ટ કૅમ્પ ફિદા

પૂનમ ઉપર ભટ્ટ કૅમ્પ ફિદા થઈ ગયું છે. મુકેશ ભટ્ટે જણાવ્યું કે પૂનમનું ભવિષ્ય ઉજ્જ્વળ છે.

સહજ છે પૂનમ

સહજ છે પૂનમ

અમિત સક્સેનાએ પણ કહ્યું છે કે કૅમેરા સામે પૂનમ સહજ છે. તેઓ બિપાશા કરતાં પણ વધુ હૉટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X