Pics/Video : પૂનમ પાન્ડેનું હૉટ એન્ડ બોલ્ડ મેરી ક્રિસમસ!
મુંબઈ, 25 ડિસેમ્બર : ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડે ભલે ફિલ્મોમાં કે ઇવેંટમાં દેખાય કે ન દેખાય, પણ ટ્વિટર ઉપર તેઓ છવાયેલા રહે છે અને ક્રિસમસ જેવો પ્રસંગ હોય, તો પૂનમ કઈ રીતે લોકોને પોતાના ખાસ અંદાજમાં મેરી ક્રિસમસ કહેવાનું ચુકી જાય?
હા જી, પૂનમ પાન્ડેએ આજે ક્રિસમસ પ્રસંગે લોકોને ખાસ તો પોતાના ટ્વિટર ફૅન્સને હૉટ એન્ડ બોલ્ડ અંદાજમાં મેરી ક્રિસમસ કહી શુભેચ્છાઓ પાઠવી છે. પૂનમે માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર ઉપર ટ્વીટ કર્યું - હૅપ્પી ક્રિસમસ! ટૂ ટ્વીટહાર્ટ્સ! પૂનમ પાન્ડેએ એક એક વીડિયો પણ શૅર કર્યો છે.
નોંધનીય છે કે પૂનમ પાન્ડે આ વર્ષે નશા ફિલ્મ સાથે બૉલીવુડ ક્ષેત્રે એન્ટર થયાં હતાં. જોકે નશા ફિલ્મ ફ્લૉપ નિવડી, પરંતુ પૂનમ પાન્ડેના હોસલા આજેય બુલંદ છે અને તેઓ પોતાના ટ્વિટર ક્ષેત્રમાં એટલા જ સક્રિય છે.
આવો આપને બતાવીએ તસવીરો અને વીડિયો પણ :

ટ્વિટર ક્વીન પૂનમ
પૂનમ પાન્ડે ટ્વિટર ક્વીન કહેવાય છે અને દરેક ઈવેંટ અને વાત શૅર કરવા માટે તેઓ ટ્વિટરનો સહારો લેતા રહ્યાં છે.

તસવીરો કરી પોસ્ટ
પૂનમે ક્રિસમસના પ્રસંગે પોતાના ફૅન્સને ટ્વિટર ઍકાઉંટ ઉપર હૉટ એન્ડ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી છે.

હૅપ્પી ક્રિસમસ! ટૂ ટ્વીટહાર્ટ્સ!
પૂનમે ટ્વીટ કર્યું - હૅપ્પી ક્રિસમસ! ટૂ ટ્વીટહાર્ટ્સ!

સતત સક્રિય
નશા ફિલ્મ ફ્લૉપ નિવડી, પરંતુ પૂનમ પાન્ડેના હોસલા આજેય બુલંદ છે અને તેઓ પોતાના ટ્વિટર ક્ષેત્રમાં એટલા જ સક્રિય છે.
વીડિયો પણ અપલોડ કર્યો
પૂનમ પાન્ડેએ ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતો વીડિયો પણ પોતાના ટ્વિટર ઍકાઉંટ પર અપલોડ કર્યો છે. વીડિયો જોવા માટે તેની ઉપર ક્લિક કરો.












Click it and Unblock the Notifications
