BAN: પૂનમની બોલ્ડનેસ સામે ગૂગલને છે વાંધો?

પૂનમે તેના ફેન્સને કંઇક બોલ્ડ આપવાનું પ્રોમિસ કર્યું હતું, જે પ્રોમિસ પૂર્ણ કરવા તેણે ત્રણ તસવીરો શેર કરી હતી. જે જોઇ ગૂગલે તેને બેન કરી દીધી.

બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડે છેલ્લા કેટલાક દિવસથી પોતાની એપ અંગે ખૂબ ઉત્સાહિત હતી. આ એપ જેવી લોન્ચ થઇ કે તરત તેની પર બેન મુકવામાં આવ્યો. પૂનમ પાંડેની એપ લોન્ચ થયાના થોડા સમય બાદ જ આ એપ ગૂગલ દ્વારા બેન કરવામાં આવી.

ત્રણ ફોટોઝને કારણ બેન થઇ એપ

ત્રણ ફોટોઝને કારણ બેન થઇ એપ

પૂનમ પાંડેએ ફેન્સને પ્રોમિસ કર્યું હતું કે, આ એપમાં બોલ્ડ સામગ્રી આપવામાં આવશે. પૂનમે આ એપ લોન્ચ કરી કે, થોડા જ સમયમાં તેની બોલ્ડ સામગ્રીથી ત્રસ્ત થઇને ગૂગલે આ એપ બેન કરી દીધી. સૂત્રોની માહિતી અનુસાર પૂનમે આ એપમાં ત્રણ તસવીરો મૂકી હતી, જે ગૂગલ અનુસાર આપત્તિજનક હતી અને આથી તેની એપ બેન કરવામાં આવી.

પૂનમે જાતે જાહેર કરી બેનની વાત

પૂનમે જાતે જાહેર કરી બેનની વાત

પોતાની એપ બેન થઇ હોવાની વાત પૂનમ પાંડેએ જાતે જાહેર કરી હતી. તેણે આ અંગે ટ્વીટ કર્યું હતું. પૂનમે ટ્વીટ કરતાં લખ્યું હતું, આ એપ હવે ગૂગલ પર ઉપલ્બધ નથી. આ એપ ડાઉનલોડ કરવામાં યૂઝર્સને સમસ્યા આવી રહી છે. તેણે જણાવ્યું હતું કે, એપ શા માટે બેન થઇ તે મને ખબર નથી. આ સાથે જ તેણે પોતાના ફેન્સ સાથે અન્ય એક લિંક પણ શેર કરી હતી, જેના દ્વારા તેઓ તેની એપ ડાઉનલોડ કરી શકે.

ઓવર-એક્સાઇટેડ હતી પૂનમ

ઓવર-એક્સાઇટેડ હતી પૂનમ

આ એપ લોન્ચ થયા બાદ પૂનમે ત્રણ તસવીરો અપલોડ કરી હતી. કહેવાઇ રહ્યું છે કે, એક્સાઇટમેન્ટમાં પૂનમે થોડી વધારે જ બોલ્ડ તસવીરો અપલોડ કરી દીધી હતી. પૂનમ સોશિયલ મીડિયા પર પણ અવારનવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરો ગૂગલને આપત્તિજનક લાગતાં તેની એપ બેન કરવામાં આવી.

'હું બોલ્ડ છું, આ એપ પણ એવી જ હશે'

'હું બોલ્ડ છું, આ એપ પણ એવી જ હશે'

આ એપ લોન્ચ કરતી વખતે પૂનમે કહ્યું હતું કે, આ એપ સંપૂર્ણ રીતે મારા વિશે જ છે. જો તમે માનો છે કે, હું બોલ્ડ છું, તો આ એપ પણ કંઇક એવી જ જોવા મળશે. અહીં હું જે ઇચ્છું તે પોસ્ટ કરવાની મને પૂરી સ્વતંત્રતા છે.

અહીં વાંચો

અહીં વાંચો

બોલિવૂડમાં એવી પણ કેટલીક અભિનેત્રીઓ છે, જે એક્ટિંગ અને લૂકમાં પરફેક્ટ છે, બોલ્ડ પણ છે અને આમ છતાં એક પણ સોલો હિટ ફિલ્મ આપી શકી નથી. બોલિવૂડમાં તમે ખૂબ સરળતાથી પોપ્યૂલારિટી મેળવી શકો છે, પરંતુ સ્ટારડમ મેળવવું અઘરું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X