Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pragya Nagra Video Leak : કોણ છે પ્રજ્ઞા નાગરા? જેના પ્રાઈવેટ વીડિયોએ હંગામો મચાવ્યો

Pragya Nagra Intimate Video Leak : છેલ્લા કેટલાક મહિનાઓથી જાણીતી હસ્તીઓના ઈન્ટિમેન્ટ વીડિયો લીક થવાની સિઝન ચાલી રહી છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયુ છે.

હાલમાં જ મલયાલમ અભિનેત્રી પ્રજ્ઞા નાગરાનો એક વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. પ્રજ્ઞાનો આ વીડિયો સામે આવતા હંગામો સર્જાયો છે.

Pragya Nagra

વીડિયો સામે વાયરલ થયા બાદ પ્રજ્ઞા નાગરા વિવાદોમાં ફસાઈ છે. આ વિડિયો મુદ્દે પ્રજ્ઞાની કોઈ પ્રતિક્રિયા આવી નથી. પ્રજ્ઞાનો આ ઇન્ટિમેટ વીડિયો સોશિયલ મીડિયા પર કથિત રીતે લીક કરાયો છે.

વીડિયોમાં પ્રજ્ઞા નાગરા વાંધાજનક હાલતમાં જોવા મળી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વીડિયોમાં દેખાતી મહિલા પ્રજ્ઞા છે કે અન્ય કોઈ. લીક થયેલા વીડિયોનો શોર્સ પણ કન્ફર્મ નથી.

જણાવી દઈએ કે, પ્રજ્ઞા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને હરિયાણાના અંબાલા જિલ્લાની રહેવાસી છે. પ્રજ્ઞાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા મોડલિંગ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી તેણીએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું. હાલમાં જ તેની તેલુગુ ફિલ્મ લગમ રિલીઝ થઈ છે. આ સિવાય પ્રજ્ઞા ઘણી મલયાલમ ફિલ્મોમાં પણ જોવા મળી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.1 મિલિયન ફોલોઅર્સ છે.

જણાવી દઈએ કે, આ પહેલા હાલમાં જ પાકિસ્તાની સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર માથિરા મોહમ્મદનો પ્રાઈવેટ વીડિયો લીક થયો હતો. આ લિસ્ટમાં કંવલ આફતાબ પણ સામેલ છે. કંવલનો એક ખાનગી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X