Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ઇશ્ક ઇન પેરિસ માટે મૉલમાં મટકતાં પ્રીતિ ઝિંટા

મુંબઈ, 13 મે : આગામી 24મી મેના રોજ રૂપેરી પડદે પ્રીતિ ઝિંટા નિર્મિત ઇશ્ક ઇન પેરિસ ફિલ્મ આવી રહી છે. ફિલ્મની નવી કાસ્ટ સાથે પ્રીતિ તાજેતરમાં ઘાટકોપર ખાતે આવેલ એક મૉલમાં પહોંચ્યાં. ફિલ્મના પ્રમોશન માટે પ્રીતિ ઝિંટા મૉલમાં મટક્યાં.

લાંબા સમય બાદ પ્રીતિ ઝિંટા પોતાની હોમ પ્રોડક્શનની આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કમબૅક કરી રહ્યાં છે. ફિલ્મમાં તેમની સાથે ન્યૂકમર રેહાન મલિક છે, તો સલમાન ખાનનું આયટમ નંબર પણ ફિલ્મના આકર્ષણનું કેન્દ્ર હોઈ શકે છે. પ્રીતિ ઝિંટા હાલ પોતાના પગ પુનઃ બૉલીવુડમાં જમાવવા માંગે છે. આઈપીએલ તથા નેસ વાડિયાના ચક્કરમાં પ્રીતિનું બૉલીવુડ કૅરિયર ડાઉન થઈ ગયું છે. ડિમ્પલ ગર્લ પ્રીતિ પાસે હાલ એકેય ફિલ્મ નથી. તેથી તેઓ પોતે પ્રોડક્શન ક્ષેત્રે ઉતર્યાં છે. પ્રેમ સોની ઇશ્ક ઇન પેરિસ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યાં છે. તેઓ પણ સલમાન ખાનના ઉપકારના ગુણગાન કરતાં થાકતાં નથી.

ફિલ્મના પ્રમોશન માટે પ્રીતિ ઝિંટા તાજેતરમાં ઘાટકોપર ખાતે આવેલ આર સિટી મૉલમાં પહોંચ્યાં. આ દરમિયાન પ્રીતિએ ઠુમકાં પણ લગાવ્યાં. પ્રીતિ સાથે ફિલ્મના હીરો રેહાન મલિક તથા સોફી ચૌધરી પણ ઉપસ્થિત હતાં.

આવો તસવીરોમાં જોઇએ ઇશ્ક ઇન પેરિસ ફિલ્મનું પ્રમોશન.

મૉલમાં મટક્યાં પ્રીતિ ઝિંટા

મૉલમાં મટક્યાં પ્રીતિ ઝિંટા

ઇશ્ક ઇન પેરિસ ફિલ્મના પ્રમોશન માટે પ્રીતિ ઝિંટા મુંબઈમાં ઘાટકોપર ખાતે આવેલ આર સિટી મૉલમાં પહોંચ્યાં. તેમણે મૉલમાં ઠુમકાં પણ લગાવ્યાં. પ્રીતિ સાથે ફિલ્મના હીરો રેહાન મલિક તથા સોફી ચૌધરી પણ ઉપસ્થિત હતાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X