For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: પ્રિયંકા ચોપડાના સિગરેટ બાદ બિકીનીમાં ફોટા વાયરલ

પ્રિયંકા ચોપડા હાલમાં પતિ નિક જોનસ અને દોસ્તો સાથે મિયામીમાં રજાઓ માણી રહી છે. અહીં તે સતત દરિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપડા હાલમાં પતિ નિક જોનસ અને દોસ્તો સાથે મિયામીમાં રજાઓ માણી રહી છે. અહીં તે સતત દરિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે. મિયામીથી પ્રિયંકાના ફોટા સતત સામે આવી રહ્યા છે. એક તરફ તેના ફેન્સ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ અમુક ફોટા માટે પ્રિયંકા ટ્રોલ પણ થઈ રહી છે.

આ પણ વાંચોઃ ઋતિક રોશનની મા પર છવાયો સુપર 30નો ખુમાર, જુઓ ડાંસનો Videoઆ પણ વાંચોઃ ઋતિક રોશનની મા પર છવાયો સુપર 30નો ખુમાર, જુઓ ડાંસનો Video

યાટથી પ્રિયંકાના બિકીનીના પિક્સ

યાટથી પ્રિયંકાના બિકીનીના પિક્સ

પ્રિયંકા ચોપડા ગ્લોબ નામના ઈન્સ્ટા અકાઉન્ટથી આ ફોટા શેર કરવામાં આવ્યા છે. આમાં પ્રિયંકા સાથે તેમની મા મધુ ચોપડા અને પતિ જોનસ પણ છે. પ્રિયંકા વ્હાઈટ કલરના યાટ પર એન્જોય કરી રહી છે. આમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે. વળી, તેના પતિ બેસીને સિગરેટ પી રહ્યા છે. પહેલા જ સિગરેટ પીતા ફોટા પર ટ્રોલ થયેલી પ્રિયંકા એક વાર ફરીથી યુઝર્સના નિશાના પર છે.

સિગરેટ પીતો ફોટો પણ વાયરલ

સિગરેટ પીતો ફોટો પણ વાયરલ

એક દિવસ પહેલા સામે આવેલા ફોટામાં પ્રિયંકા પોતાની મા અને પતિ સાથે સિગરેટ પીતી દેખાઈ રહી છે. આ ફોટા માટે ફેન્સ પ્રિયંકાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, દીદીને અસ્થમા પણ છે અને સિગરેટ પણ ફૂંકવી છે, આવુ કેવી રીતે ચાલશે દીદી. દિવાળી દરમિયાન પ્રિયંકા ચોપડાએ અસ્થમાના દર્દીઓનું ધ્યાન રાખીને ફટાકડા ના ફોડવાની અપીલ કરી હતી. આના માટે જ તેના ફોટા પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. વધુ એક યુઝરે લખ્યુ, ‘પ્રિયંકા ચોપડા લોકોને ફટાકડા ના ફોડવા માટે કહે છે અને હવે તે અસ્થમાથી બચવા માટે દવાઓ લઈ રહી છે?'

હાલમાં જ પ્રિયંકાએ મનાવ્યો છે 37મો બર્થડે

હાલમાં જ પ્રિયંકાએ મનાવ્યો છે 37મો બર્થડે

પ્રિયંકા ચોપડાએ હાલમાં જ પોતાનો 37મો બર્થડે મનાવ્યો છે. પ્રિયંકા 18 જુલાઈના રોજ બર્થડે સેલિબ્રેટકર્યા બાદ મિયામીમાં છે. તે પતિ અને ફેમિલી સાથે એન્જોય કરી રહી છે. રોજ તેના નવા ફોટા સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. પ્રિયંકા સાથે તેની બહેન પરિણીતિ ચોપડાના અમુક ફોટા પણ મિયામીથી સામે આવી રહ્યા છે.

English summary
Priyanka Chopra Bikini Pictures From Miami viral internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X