PICS : ડબ્બુ રત્નાનીના કૅલેંડરમાં પ્રિયંકા, હૃતિક, જૅકલીનનો લુક...

મુંબઈ, 5 જાન્યુઆરી : ડબ્બુ રત્નાનીના કૅલેંડર 2015નું મેકિંગ શરૂ થઈ ગયું છે. આ કૅલેંડરના મેકિંગનું ટીઝર લૉન્ચ થયા બાદ હવે કેટલાક બૉલીવુડ સ્ટાર્સના લુકનો પણ ખુલાસો થયો છે.

ડબ્બુ રત્નાનીના કૅલેંડરમાં કિક ગર્લ જૅકલીન ફર્નાન્ડીઝ હવાઈ ગર્લ બનેલા જણાય છે, તો પ્રિયંકા ચોપરા, હૃતિક રોશન અને ફરહાન અખ્તરના લુકનો પણ ખુલાસો થયો છે.

નોંધનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌ ડબ્બુ રત્નાનીના કૅલેંડર 2015નો દિલ થામીને ઇંતેજાર કરી રહ્યા છે, પરંતુ કૅલેંડર રિલીઝ કરતા પહેલા ડબ્બુએ એક કૅલેંડર શૂટનું ટીઝર લૉન્ચ કર્યું છે. આ ટીઝરમાં તમામ 24 બૉલીવુડ સ્ટાર્સ છે કે જેઓ 2015ના કૅલેંડરમાં નજરે પડવાના છે.

ચાલો હાલ તો આપને બતાવીએ ડબ્બુ રત્નાનીના કૅલેંડરના કેટલાક રત્નોના લુક્સ :

ટીઝર લૉન્ચ

ટીઝર લૉન્ચ

ડબ્બુ રત્નાનીના કૅલેંડર 2015નું મેકિંગ શરૂ થઈ ગયું છે. આ કૅલેંડરના મેકિંગનું ટીઝર લૉન્ચ થયા બાદ હવે કેટલાક બૉલીવુડ સ્ટાર્સના લુકનો પણ ખુલાસો થયો છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા ઘણા વર્ષો બાદ ડબ્બુ રત્નાનીના કૅલેંડરમાં ફીચર્ડ થયાં છે. તેમણે એક વિંટેજ કાર આગળ પોઝ આપ્યુ છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશન પણ ઘણી વખત ડબ્બુ રત્નાનીના કૅલેંડરમાં સ્થાન પામી ચુક્યાં છે. આ વખતે તેઓ સિક્સ પૅક એબ્સ નથી પ્રદર્શિત કરી રહ્યાં.

હવાઈ ગર્લ જૅકલીન

હવાઈ ગર્લ જૅકલીન

જૅકલીન ફર્નાન્ડીઝ પહેલી વખત ડબ્બુના કૅલેંડરનો ભાગ બન્યાં છે. તેઓ ડબ્બુ સામે હવામાં ટુવાલ પહેરી હવામાં જમ્પ કરતા જણાય છે.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

ફરહાન અખ્તરે આ કૅલેંડર માટે બાથરૂમ સિંગર તરીકે પોઝ આપ્યુ છે.

rn
rn

જુઓ મેકિંગ ઑફ કૅલેંડર

ડબ્બુ રત્નાનીના કૅલેંડર 2015ના મેકિંગનો વીડિયો જોવા ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X