તસવીરોમાં જુઓ પ્રિયંકા ચોપરાનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ

સંજય લીલા ભણસાણીની મચ એવેટેડ ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું ટેલેર રિલિઝ થઇ ગયું છે. જેમાં પ્રિયંકાની એક્ટિંગ દેખતા જ બને છે. વળી આ ફિલ્મ સિવાય પ્રિયંકા પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજળ 2માં દેખાવાની છે.

ત્યારે જ્યાં પ્રિયંકા એક તરફ તેના એક્ટિંગના દમ પર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે ત્યાંજ બીજી તરફ હંમેશા પ્રિયંકાની સ્ટાઇલ અને તેની પર્સનાલિટીના લીધે પણ તેની એક આગવી ઓળખ છે.

ત્યારે આજે અમે તમને પ્રિયંકાની કેટલીક ખાસ તસવીરો બતાવીશું જેમાં તમને આ સ્ટાઇલ દિવાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ વિષે જાણી શકો તો જુઓ આ ફોટોસ્લાઇડર...

બ્યૂટીફૂલ પ્રિયંકા

બ્યૂટીફૂલ પ્રિયંકા

પ્રિયંકાએ હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન ગ્રીન ડીપ નેક અને સાઇટ કટ વાળો ડ્રેસ પહેર્યો હતો જેમાં પ્રિયંકા લાગતી હતી ખૂબ જ સુંદર.

મિસ પોઝી

મિસ પોઝી

આ ઇવેન્ટમાં પ્રિયંકાએ ગોલ્ડન સૂઝ અને ગોલ્ડન પાઉચ જોડે કંઇક આ રીતે પોઝ આપ્યો હતો.

ડાર્ક બ્યૂટી

ડાર્ક બ્યૂટી

ત્યારે અન્ય એક ફોટોશૂટ માટે પ્રિયંકા ચોપડા પોતાના આ કિલર લૂક બતાવ્યો હતો.

બોલ્ડ અંદાજ

બોલ્ડ અંદાજ

બ્કેલ ડીપ સાઇડ કટ ડ્રેસમાં પ્રિયંકા ચોપરાનો આ અંદાજ લાગતો હતો બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ.

ટોમ બોય

ટોમ બોય

તો અન્ય એક ફોટોમાં પ્રિયંકાએ બતાવ્યો હતો પોતાનો ટોમ બોય અવતાર.

કટ ડ્રેસ

કટ ડ્રેસ

તો આ ફોટોશૂટમાં પ્રિયંકાએ કટ નેટ ડ્રેસ પહેરી બતાવ્યા પોતાની કામણતાના કામણ.

પ્રિયંકા

પ્રિયંકા

વળી આ ફોટોમાં પ્રિયંકાની હેરસ્ટાઇલ અને ઇયરીંગ બતાવે છે કે પ્રિયંકા કેવી રીતે દર વખતે કંઇ નવું ટ્રાય કરતી રહે છે.

મિસ ગ્રે

મિસ ગ્રે

ત્યારે આ ગ્રે નેટના ડ્રેસમાં કંઇક આ રીતે પ્રિયંકા બતાવ્યો પોતાનું હુસ્નનો ઝલવો.

વાઇટ બ્યૂટી

વાઇટ બ્યૂટી

તો બીજી તરફ આ વાઇટ ગાઉનમાં કંઇક આવી લાગી રહી હતી પ્રિયંકા.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

ત્યારે આ શોર્ટ હોટ પેન્ટ અને ક્રોપ ટોપમાં પ્રિયંકા લાગી રહી હતી બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

પ્રિટીં પિંક

પ્રિટીં પિંક

આ પિંક હાર્ટ ડિઝાઇન વાળા ફ્રોકમાં ખરેખરમાં પ્રિટીં પિંક લાગી રહી હતી પ્રિયંકા.

બોલ્ડ પિંક

બોલ્ડ પિંક

તો આ અન્ય એક બોલ્ડ પિંક ડ્રેસમાં પ્રિયંકા લાગી રહી હતી બ્યૂટિફૂલ.

એનીમલ પ્રિન્ટ

એનીમલ પ્રિન્ટ

ત્યારે આ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા એનિમલ પ્રિન્ટ અને સાઇડ પોની સાથે ડાર્ક પિંક લિપસ્ટિક સાથે લાગી રહી હતી સ્ટનિંગ.

મિસ ચશ્મીશ

મિસ ચશ્મીશ

ત્યારે આ ચશ્મીશ લૂકમાં પણ પ્રિયંકા લાગી રહી હતી સુપર બ્યૂટિફૂલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X