પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ વિશે ખોલ્યો એક રાઝ, તમે પણ જાણીને ચોંકી જશો

હાલમાં આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકા ચોપડાએ પોતાના પતિ નિક જોનસ વિશે એક રાઝ ખોલ્યો છે. તેણે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે નિક જોનસ સ્ટેજ પર જતા પહેલા શું કરે છે.

પ્રિયંકા ચોપડા હાલમાં તેની ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન સાથે પ્રિયકા અલગ અલગ ચેનલ્સમાં ઈન્ટરવ્યુ પણ આપ્યા જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરી. હાલમાં આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકા ચોપડાએ પોતાના પતિ નિક જોનસ વિશે એક રાઝ ખોલ્યો છે. તેણે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે નિક જોનસ સ્ટેજ પર જતા પહેલા શું કરે છે.

નિક જોનસ દિલથી પૂરા પંજાબી

નિક જોનસ દિલથી પૂરા પંજાબી

પ્રિયંકા ચોપડાએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે તેના પતિ અને અમેરિકન સિંગર નિક જોનસ દિલથી પૂરા પંજાબી છે અને જ્યારે પહેલી વાર તે ભારત આવ્યા હતા ત્યારથી જ આ દેશ તેમને ખૂબ ગમી ગયો હતો.

 સ્ટેજ પર જતા પહેલા બોલિવુડ મ્યુઝિક સાંભળે

સ્ટેજ પર જતા પહેલા બોલિવુડ મ્યુઝિક સાંભળે

બૉમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપડાએ જણાવ્યુ કે, ‘નિક જોનસ હંમેશા સ્ટેજ પર જતા પહેલા પંજાબી અને બોલિવુડ ગીતો સાંભળે છે. નિક વિશે વધુ જણાવતા પ્રિયંકાએ કહ્યુ, તે પૂરા પંજાબી છે, તે સ્ટેજ પર જતા પહેલા બોલિવુડ મ્યુઝિક સાંભળે છે, તે ઘણીવાર હિંદી રેડિયો પર બોલિવુડ અને પંજાબી ગીતો સાંભળે છે. તે આ ગીતોને પોતાનુ હાઈપ મ્યૂઝિક કહે છે. અહીં સુધી કે તેમના ડ્રેસિંગ રૂમમાં પણ હંમેશા બોલિવુડ મ્યુઝિક વાગતુ રહે છે. તે ત્યારથી ભારતને પ્રેમ કરે છે જ્યારથી તે પહેલી વાર અહીં આવ્યા હતા.'

દેસી ગર્લ્સ અને ચિકની ચમેલી પર ડાંસ

દેસી ગર્લ્સ અને ચિકની ચમેલી પર ડાંસ

ઉલ્લેખનીય છે કે નિક જોનસનો વધુ એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે દેસી ગર્લ્સ અને ચિકની ચમેલી પર ડાંસ કરતા જોવા મળી રહ્યા હતા. જે પણ સાબિત કરે છે કે નિક જોનસને બોલિવુડ અને પંજાબી ગીતો ખૂબ ગમે છે.

ધ સ્કાઈ ઈઝ પિંક

ધ સ્કાઈ ઈઝ પિંક

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં ફરહાન અખ્તર સાથે જોવા મળશે. જેમાં ઝાયરા વસીમ પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X