ALERT: તૂટ્યા લાખો ફેન્સના દિલ...પ્રિયંકા ચોપરાના લગ્ન નક્કી!
જી હા, જો અફવાઓને સાચી માનીએ તો બોલિવુડની સુપરહીટ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ખુબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. દેશની બહાર ઇન્ટરનેશનલ લેવલ પર પ્રિયંકા ચોપરાએ બોલિવુડની જે ઓળખ બનાવી છે, તે વખાણવા લાયક છે. હાલમાં તો પ્રિયંકા અમેરિકી ટીવી શો ક્વાંટિકોમાં વ્યસ્ત છે.
સમાચાર મળી રહ્યાં છેકે પ્રિયંકા ચોપરા આજકાલ કોઇને ડેટ કરી રહી છે. જે લોસ એન્જેલસનો રહેવાસી છે. પ્રિયંકા ચોપરાના બાકીના અફેર્સ કરતા આ રિલેશન લાઇમલાઇટથી દૂર છે. પરંતુ જો ખબરોનું માનીએ તો પ્રિયંકા પોતાના આ રિલેશનને લઇને ઘણી ગંભીર છે. અને કદાચ ખુબ જલ્દી લગ્ન પણ કરશે. વેલ, હાલમાં તો ઓફિશીયલ ઘોષણાની રાહ જોવાઇ રહી છે.
તો ચાલો જાણી લઇએ કે અત્યારસુધી પ્રિયંકા ચોપરાનું નામ કોની કોની સાથે જોડાઇ ચૂક્યું છે

પ્રિયંકા ચોપડા
જો અફવાઓનું માનીએ તો પ્રિયંકા ચોપડા જલ્દી જ લગ્ન કરશે. પ્રિયંકાએ લગ્ન માટે વિદેશી યુવકની પસંદગી કરી છે. પરંતુ હાલમાં જાણી લઇએ કે આ પહેલા પ્રિયંકાની ચર્ચા કયા કયા એક્ટર્સ સાથે થઇ ગઇ છે.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાનનું નામ કોઇ હિરોઇન સાથે ચર્ચાયુ હોય તો તે છે, પ્રિયંકા ચોપરા. અફવાઓ હતી કે શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાની નિકટતાના કારણે ગૌરી ખાન પણ નારાજ હતી. ત્યારબાદ બંને એક્ટર્સે એક સાથે કોઇ ફિલ્મમાં કામ નથી કર્યું.

શાહિદ કપૂર
શાહિદ કપૂરની સાથે પ્રિયંકા ચોપરાના સંબંધો અંગે સૌ કોઇ જાણે છે. ભલે બંને એકબીજાને સારા મિત્રો કહેતા રહ્યાં હોય. પરંતુ વાત કઇંક બીજી જ સામે આવી હતી.

હરમન બવેજા
હરમન બવેજાની સાથે પ્રિયંકા ચોપરાના સંબંધો ઘણાં ઓપન રહ્યાં. બંનેએ એક બે ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું. પરંતુ હરમનને બોલીવુડ કે પ્રિયંકા સાથેના સંબંધોમાં કોઇ સફળતા ન મળી.

અક્ષય કુમાર
પ્રિયંકા ચોપરાએ અક્ષય કુમાર સાથે પોતાની ડેબ્યુ ફિલ્મ કરી હતી અને ત્યારબાદ બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતુ. ત્યારે બંનેનું નામ પણ ખુબ ચર્ચાયુ હતુ.

અસીમ મર્ચન્ટ
અસીમ મર્ચન્ટની સાથે પણ પ્રિયંકાનો રીલેશન ઘણો ઓપન રહ્યો હતો. પરંતુ અફસોસ કે આ રીલેશન વધુ ના ચાલ્યો.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
