Year Ender 2021: પ્રિયંકા ચોપડાથી લઈને ટીના દત્તા સહિત આ અભિનેત્રીઓ થઈ બ્રાલેસ, થઈ ઉપ્સ મોમેન્ટ
પ્રિયંકા ચોપડાથી લઈને ટીવી અભિનેત્રી ટીના દત્તા, ઉર્ફી જાવેદ સહિત અન્ય ઘણી અભિનેત્રીઓએ બ્રાલેસ ડ્રેસ પહેર્યો. જુઓ ફોટા.
નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેર સાથે 2021ની શરુઆત થઈ જેના કારણે સૌથી વધુ જે સેક્ટરને નુકસાન થયુ તે બૉલિવુડ ઈન્ડસ્ટ્રી હતી કારણકે બધી ફિલ્મોના શૂટિંગ પર રોક લાગી ગઈ હતી અને બાદમાં સ્થિતિ સામાન્ય થઈ તો સિનેમા હૉલ ઘણા સમય સુધી બંધ રહ્યા. પરંતુ આ દરમિયાન ટીવી અભિનેત્રી હોય કે બૉલિવુડની ટૉપ અભિનેત્રીઓ, તેણે પોતાના હૉટ ફોટાથી લોકોનુ જોરદાર મનોરંજન કર્યુ. જો કે ફેશન ટ્રેન્ડને ફોલો કરીને પ્રિયંકા ચોપડાથી લઈને ટીવી અભિનેત્રી ટીના દત્તા, ઉર્ફી જાવેદ સહિત અન્ય ઘણી અભિનેત્રીઓએ બ્રાલેસ ડ્રેસ પહેર્યો અને ઉપ્સ મોમેન્ટનો શિકાર બની અને જોરદાર ટ્રોલ પણ થઈ.

પ્રિયંકા ચોપડા
બૉલિવુડ સાથે હૉલિવુડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદૂ પાથરી ચૂકેલ પ્રિયંકા ચોપડા પણ હૉટ અવતારમાં જોવા મળી હતી. તેણે હાલમાં જ બ્રાલેસ રેડ પેન્ટસૂટ પહેરીને ફેન્સનો ચોંકાવી દીધા હતા. ક્રિસમસની ફીલ આપનાર તેનો આ લુક ખૂબ છવાઈ ગયો હતો. ડીપનેક કોટમાં તે કોઈ ઈનર વિના જોવા મળી હતી. આને લઈને તે ટ્રોલ પણ થઈ હતી. ત્યારે પ્રિયંકાએ પોતાની હેન્ડ બેગથી પોતાને કવર કરી હતી. વળી બાફ્ટા દરમિયાન પ્રિયંકાનો બ્રાલેસ લુક ઘણો છવાયો હતો.

સોનમ કપૂર
હાર્પર્સ બાજાર મેગેઝીન માટે સોનમ કપૂરે બ્રાલેસ ડ્રેસ કેરી કર્યો હતો. આ રિસ્કી આઉટફીટમાં જેવો સોનમે પોતાનો ફોટો શેર કર્યો કે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી.

નિક્કી તંબોલી
અભિનેત્રી નિક્કી તંબોલીએ પણ બ્રાલેસ ડ્રેસમાં મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેને લઈને તે જોરદાર ટ્રોલ થઈ હતી. તેનો હૉટ અવતાર જોઈને તેના ફેન્સ જ્યાં તેની પ્રશંસા કરી રહ્યા હતા ત્યાં ઘણા લોકોએ તેની જોરદાર ક્લાસ લગાવી હતી.

ઉર્ફી જાવેદ
ઉર્ફી જાવેદ જે આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહી તે પણ પોતાના બોલ્ડ અવતારના કારણે. આ વખતે તે ઘણી વાર બ્રાલેસ ડ્રેસમાં જોવા મળી અને જોરદાર ટ્રોલ પણ થઈ. લોકોએ એ પણ કમેન્ટ કરી કે ક્યારેક તો આખા કપડાં પહેરી લે. અમુક યુઝરે તો લખ્યુ કે આ તો બ્રા પહેરતી જ નથી.

ટીના દત્તા
ટીવી અભિનેત્રી ટીના દત્તાના પણ ઘણા બોલ્ડ લુક્સ આ વખતે છવાયેલા રહ્યા. ટીનાએ પણ અંડરગાર્મેન્ટ્સ વિના કોટમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ જેને લઈને તે જોરદાર ટ્રોલ થઈ હતી. વળી, અમુક ફેન્સને તેનો આ લુક ખૂબ ગમ્યો હતો.

સંજીદા શેખ
ટીવી સીરિયલ અભિનેત્રી સંજીદા શેખે આ વર્ષે પોતાના બે બોલ્ડ વીડિયો શેર કર્યા જેને લઈને તે ખૂબ ચર્ચામાં રહી. સંજીદાએ ઓરેન્જ ડ્રેસમાં બ્રાલેસ થઈને આ વીડિયો શૂટ કરાવ્યુ હતુ જેને લઈને તે જોરદાર ટ્રોલ થઈ હતી.

આ ત્રણ અભિનેત્રીઓ પોતાના બોલ્ડ અવતારથી છવાયેલી રહી
આ ઉપરાંત ટીવી અભિનેત્રી રીમ શેખ ઉપરાંત ઈશા ગુપ્તા અને પાયલ રાજપૂતે બ્રાલેસ ડ્રેસ પહેરીને છવાયેલા રહ્યા. આને લઈને તે જોરદાર ટ્રોલ પણ થયા. વળી, તેમના ફે્સ તેમની આ અદાના દીવાના જોવા મળ્યા. વર્ષ 2021માં બ્રાલેટ ટ્રેન્ડ ઘણા ચર્ચામાં રહ્યો. અભિનેત્રીએ બિન્દાસ થઈને આ ટ્રેન્ડને ફોલો કર્યો. જો કે ઘણી અભિનેત્રીઓને તેમના ફેન્સે ખરી-ખોટી સંભળાવી પરંતુ બિન્દાસ અંદાજ ફોટોએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો.

દીપિકા પાદુકોણના આ બોલ્ડ અવતારે મચાવ્યો તહેલકો
દીપિકા પાદુકોણે આ બોલ્ડ ડ્રેસ 2017માં કેરી કર્યો હતો. જેને લઈને તેણે જોરદાર પ્રશંસા મેળવી હતી. જો કે, આ ડ્રેસ દીપિકાએ રેડ કાર્પેટ પર કેરી કર્યો હતો પરંતુ દીપિકાને આ અવતારમાં ફેન્સ જોઈને ચોંકી ગયા હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
