નિક સાથે વેકેશન માણવા ગયાં પ્રિયંકા ચોપરા, જુઓ સુંદર તસવીરો
નિક સાથે વેકેશન માણવા ગયાં પ્રિયંકા ચોપરા, જુઓ સુંદર તસવીરો
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પતિ નિક જોનસ સાથે વેકેશન પર છે. નવું વર્ષ શરૂ થવાની તૈયારીમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. પ્રિયંકા વેકેશનની આ તસવીરોને સતત શેર કરતી રહે છે, જેને ફેન્સ બહુ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા સમુદ્ર કાંઠે બહુ ખુશ જોવા મળી રહી છે.

નિક સાથે વેકેશન માણવા ગયાં પ્રિયંકા
એક તસવીરમાં પ્રિયંકા ચોપરા સમુદ્ર કાંઠે બેસીને શેમ્પેનની મજા લઈ રહી છે. તેની આ તસવીર ભારે વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો પ્રિયંકાની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક તેમના શેમ્પેઈન પીવાની વાતને વખોળી રહ્યા છે.
|
તસવીર શેર કરી
પ્રિયંકાએ એક તસવીર પતિ નિક જોનસ સાથેની પણ શેર કરી છે. તસવીરમાં બંને રોમાન્ટિક પોઝ આપી રહ્યા છે.
|
જુઓ તસવીરો
અગાઉ પ્રિયંકાએ બર્ફીલી વાદીઓમાંથી પણ પોતાના પતિ નિકની તસવીરો શેર કરી હતી. પ્રિયંકા અને નિક ન્યૂ યરના વેકેશન માટે અમેરિકાની મેમથ પહાડી ફરવા ગયા હતા.
|
સુંદર જોડી
જ્યાંની બર્ફીલી તસવીરો પ્રિયંકાએ શેર કરી. જણાવી દઈએ કે પ્રિયંકા જેટલી મશહૂર બૉલીવુડમાં છે તેટલી જ મશહૂર તે હૉલીવુડમાં પણ છે. તેમણે વર્ષ 2018માં અમેરિકી સિંગર અને અભિનેતા નિક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં.












Click it and Unblock the Notifications
