IIFA Awards : જુઓ દીપિકા અને પ્રિયંકાનું ધમાકેદાર પરફૉર્મન્સ!
મુંબઈ, 28 એપ્રિલ : અમેરિકાના ટૅમ્પા બે ખાતે યોજાયેલ આઇફા ઍવૉર્ડ્સ 2014માં એક બાજુ ભાગ મિલ્ખા ભાગ, રામલીલા સહિતની ફિલ્મો તથા ફરહાન અખ્તર અને દીપિકા પાદુકોણે જેવા કલાકારો ઍવૉર્ડ્સ મેળવી છવાઈ ગયાં, તો બીજી બાજુ દીપિકા પાદુકોણે અને પ્રિયંકા ચોપરાના ધમાકેદાર પરફૉર્મન્સે પણ દર્શકોના દિલ જીતી લીધાં.
આઇફા ઍવૉર્ડ્સ 2014માં દીપિકા પાદુકોણે અને પ્રિયંકા ચોપરાએ અમેઝિંગ પરફૉર્મન્સ આપી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં. આ વખતે આઇફા ઍવૉર્ડ્સ પહેલી વાર અમેરિકામાં યોજાયો હતો. આ સમારંભમાં પરમ દિવસે હિન્દી ફિલ્મોની વિવિધ કૅટેગરીઓ માટે ઍવૉર્ડ્સ આપવામાં આવ્યાં.
દરમિયાન સ્ટેજ પરફૉર્મન્સ દરમિયાન આઇફા ઍવૉર્ડ્સ સમારંભ પ્રિયંકા અને દીપિકાની ધમાલ જોઈ ઝૂમી ઉઠ્યું. જુઓ તસવીરો :

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં દીપિકા પાદુકોણે.

આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં દીપિકા પાદુકોણે તથા કેવિન સ્પૅસી.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં દીપિકા પાદુકોણે અને પ્રિયંકા ચોપરાએ ધમાકેદાર પરફૉર્મ કરી તમામ લોકોના દિલ જીતી લીધા હતાં.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં હૃતિક રોશન.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં માધુરી દીક્ષિત.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં મીકા સિંહ.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં પરિણીતી ચોપરા તથા સિદ્ધાર્થ મલ્હોત્રા.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં પરિણીતી ચોપરા તથા સિદ્ધાર્થ મલ્હોત્રા.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં પ્રિયંકા ચોપરા.

આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં રણવીર સિંહ.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં શાહિદ કપૂર અને ફરહાન અખ્તર.

આઇફા ઍવૉર્ડ્સ 2014
આઇફા ઍવૉર્ડ્સ 2014માં પરફૉર્મ કરતાં શાહિદ કપૂર અને ફરહાન અખ્તર.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

Click it and Unblock the Notifications