Pushpa 2 Day 1 Box Office Collection : પુષ્પા 2 એ પહેલા દિવસે કેટલી કમાણી કરી? સામે આવી ગયા આંકડા

Pushpa 2 Day 1 Box Office Collection : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની બ્લોક બસ્ટર ફિલ્મ પુષ્પાનો બીજો ભાગ પુષ્પા 2 રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.

રિલીઝ બાદ હવે પુષ્પા 2ના પેહલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા છે. પુષ્પા 2 એ પહેલા દિવસે જ ઘણા રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે.

Pushpa 2 Day 1 Box Office Collection

પુષ્પા 2 વિશ્વમાં 12,500 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. પુષ્પા 2 ને દુનિયાભરમાં શાનદાર એડવાન્સ બુકિંગ મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પુષ્પા 2 એ વિશ્વભરમાં 270 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સાથે અલ્લુ અર્જુને પહેલા દિવસે કમાણીમાં શાહરૂખ ખાનની પઠાણ, જવાન, પ્રભાસની સાલાર, કલ્કી 2898 એડી અને રાજામૌલીની આરઆરઆરને પાછળ છોડી દીધી છે.

આ પુષ્પા 2 : ધ રૂલના અંદાજીત આંકડા છે, જેમાં ફેરફાર થઈ શકે છે. જણાવી દઈએ કે પુષ્પા 2 માં અલ્લુ અર્જુનની એન્ટ્રી તેના ચાહકોને બિલકુલ નિરાશ નથી કરી રહી.

એક્શનથી ભરપૂર એન્ટ્રી ફિલ્મનો ખાસ સીન છે. આ સિવાય અલ્લુ અર્જુનની ફિલ્મમાં એવા ઘણા સીન છે જે ફેન્સને મોજ કરાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X