રેસ 2 : પ્રથમ વીકેન્ડમાં 50 કરોડની કમાણી

ગત 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી રેસ 2 ફિલ્મે પ્રથમ દિવસે 15 કરોડ, બીજા દિવસે 20 કરોડ અને 27મી જાન્યુઆરીના રોજ ત્રીજા દિવસે 16 કરોડ રુપિયા કમાવ્યાં. આ હિસાબે પ્રથમ ત્રણ દિવસોમાં ફિલ્મે 51.35 કરોડ રુપિયાની કમાણી કરી. શુક્રવારે અને શનિવારે પણ તમામ થિયેટરોમાં સરેરાશ 70થી 8 ટકા સીટો ભરેલી દેખાઈ. આ જ દરમિયાન રિલીઝ થયેલ આકાશ વાણી ફિલ્મ ખાસ બિઝનેસ નથી કરી શકી.
બાઝીગર ફિલ્મના દિગ્દર્શક અબ્બાસ-મસ્તાનના દિગ્દર્શક હેઠળ બનેલી રેસ 2 ફિલ્મ ખૂબ ઝડપી બિઝનેસ કરી રહી છે. આશા છે કે આવતા વીકેન્ડ સુધી આ ફિલ્મ 100 કરોડ રુપિયાનો આંકડો આંબી જશે. જો બ્રેકઅપ જોઇએ તો શુક્રવારે 15.12 કરોડ, શનિવાર 20.72 કરોડ તથા રવિવારે 15.51 કરોડની કમાણી આ ફિલ્મ કરી ચુકી છે.
જો છેલ્લી કેટલીક ફિલ્મો સાથે સરખામણી કરીએ તો રેસ 2 ફિલ્મે કૉકટેલ (36 કરોડ), હાઉસફુલ 2 (43.5) જેવી ફિલ્મોને માત આપી છે. રેસ 2 ફિલ્મોની રેસમાં સૌથી આગળ તો ચાલે જ છે, પરંતુ છતાંય શંકા હજીય છે કે આવતા વીકેન્ડ સુધી આ ફિલ્મ 100 કરોડનો આંકડો આંબી શકશે? એવું એટલા માટે, કારણ કે શનિવાર પછી તરત તેનો બિઝનેસ ડાઉન થયો છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
