Watch Tum Tak : ‘રહેમાનનું સંગીત અધ્યાત્મસભર’
મુંબઈ, 14 જૂન : સંગીતકાર એ આર રહેમાને ફિલ્મ રાંઝણાના ગીતો દ્વારા પુનઃ એક વાર પોતાનો જાદુ પાથર્યો છે અને ફિલ્મના મુખ્ય નાયિકા સોનમ કપૂરનું કહેવું છે કે રહેમાને ફિલ્મના તુમ તક... ગીતથી તેના સંગીતમાં અધ્યાત્મ ભરી દીધું છે.

બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરના આ 28 વર્ષીય અભિનેત્રી પુત્રી સોનમે ગીત સાથે જોડાયેલ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું - તુમ તક... એક આધ્યાત્મિક ભજન જેવું ગીત લાગે છે. સોનમ કપૂર કહે છે કે અધ્યાત્મ આ ગીતમાં એવી રીતે ભળ્યું છે કે જે આજના સમય અને યુગમાં લાવવાની યોગ્યતા માત્ર રહેમાન ધરાવે છે.
એવું લાગે છે કે જામે રાંઝણા ફિલ્મના કલાકારો રહેમાનના કામના વખાણ કર્યા વગર નથી રહી શકતાં. ફિલ્મના હીરો ધનુષ પણ રહેમાન ઉપર ઓળઘોળ છે. તેમણે ઑસ્કાર વિજેતા સંગીત દિગ્દર્શક એ આર રહેમાનના વખાણ કરતાં જણાવ્યું - તુમ તક... ગીતમાં ખૂબ જ ઘેરાઈ છે. આપ આ ગીત સાથે સંસ્કૃતિને સમજી અને અનુભવી શકો છો.
આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મ રૂમાનિયતથી પરિપૂર્ણ છે. રાયે જણાવ્યું - હકીકતમાં રહેમાને તુમ તક.. ગીતમાં આખી ફિલ્મ નાંખી દીધી છે. ફિલ્મ 21મી જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અભય દેઓલ તથા સ્વરા ભાસ્કર પણ છે.
<center><center><center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/wC9E5zxFwxg" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી









Click it and Unblock the Notifications
