Pics : રાજ કપૂર અને નરગિસનું ઑનસ્ક્રીન રોમાંસ

મુંબઈ, 17 જાન્યુઆરી : રાજ કપૂર અને નરગિસ 1940-60ના દશકાઓમાં બૉલીવુડની સૌથી સુંદર અને લોકપ્રિય જોડીઓમાંની એક હતી. આ બંને વચ્ચે અમેઝિંગ કેમેસ્ટ્રી હતી. ઑડિયંસને તેમને સાથે જોવું ખૂબ ગમતુ હતું. આ જોડીને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. જેટલી વાર આ બંને એક સાથે સ્ક્રીન પર આવતાં, એટલી જ વાર દર્શકો વધુ એક વખત તેમને જોવાની ઇચ્છા વ્યક્ત કરતા. થિયેટરોમાં તો આ જોડીને જોઈ લોકોની તાળીઓનો ગડગડાટ બંધ જ નહોતો થતો.

રાજ કપૂર તથા નરગિસે એક સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું તથા સિલ્વર સ્ક્રીન ઉપર ખૂબ સફળતા પામી. આ જોડીએ શ્રી 420, આવારા, બરસાત તથા આગ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો અહીં સુધી કહેવાયું કે રાજ-નરગિસના રુદિયામાં એક-બીજા માટે કેટલાંક સૉફ્ટ કૉર્નર પણ હતાં અને બંને લગ્ન કરવા માંગતા હતાં. રાજ અને નરગિસ વચ્ચેના આ સૉફ્ટ કૉર્નર વિશે દરેકને ખબર હતી, પરંતુ ક્યારેય બંને એક્ટરોના દિલની વાત તેમના મુખે સોધી ન પહોંચી શકી.

અમે આપના માટે લઈને આવ્યાં છીએ રાજ કપૂર તથા નરગિસની અપૂર્ણ રહી ગયેલી પ્રણય કથા સાથે જોડાયેલી કેટલીક બાબતો આ તસવીરો સાથે. અહીં રાજ તથા નરગિસની કેટલીક વણજોયેલી તસવીરો પ્રસ્તુત છે. આ તસવીરો તેમની ફિલ્મોની છે કે જે ફિલ્મો તેમણે એક સાથે કરી હતી.

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ કપૂર તથા નરગિસ સિલ્વર સ્ક્રીનની સુંદર જોડીઓમાંની એક હતી.

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની બહેતરીન ઑનસ્ક્રીન જોડી.

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

આવારા ફિલ્મમાં નરગિસ તથા રાજ કપૂર.

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

નરગિસ અને રાજ કપૂર એક સાથે ખૂબ જ સુંદર દેખાતા હતાં, કારણ કે બંને એક-બીજાની જેમ જ ખૂબ સ્ટાઇલિશ અને એક સારી જોડી બનાવતા હતાં.

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે વખતે કહેવાતુ હતું કે રાજ-નરગિસના રુદિયામાં એક-બીજા પ્રત્યે સૉફ્ટ કૉર્નર હતાં. બંને એક-બીજાને પ્રેમ કરતા હતાં.

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

અંદાઝ ફિલ્મમાં નરગિસ, રાજ અને દિલીપ કુમાર.

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

નરગિસ અને રાજ કપૂર.

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

શ્રી 420 ફિલ્મમાં નરગિસ તથા રાજ કપૂર.

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

રાજ-નરગિસની વણજોયેલી તસવીરો

શ્રી 420 ફિલ્મનું ગીત પ્યાર હુઆ ઇકરાર હુઆ... બૉલીવુડના બેસ્ટ ગીતોમાં એક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X