લગ્ન બાદ હનીમૂનથી બબાલ મચાવી રહી ચે રાખી સાવંત, Videoમાં કંપનાનું નામ લીધું

લગ્ન બાદ હનીમૂનથી બબાલ મચાવી રહી ચે રાખી સાવંત, Videoમાં કંપનાનું નામ લીધું

રાખીના લગ્ન થયાં કે નહિ તે તો ખબર નહિ પરંતુ રાખીના લગ્નના બધા એપિસોડ એક પછી એક ચર્ચામાં બની રહ્યા છે. રાખીએ અચાનક પોતાના લગ્નની ખબર બધાની સામે રાખી. લગ્ન સાથે જોડાયેલ કેટલીય તસવીરો પોસ્ટ કરી. જો કે હજુ પણ પોતાના પતિનો ચહેરો નથી દેખાડ્યો. એવામાં સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે રાખીએ લગ્ન કર્યાં પણ છે કે માત્ર પોતાનો કોઈ નવો ડ્રામો શરૂ કર્યો છે. આ દરમિયાન રાખીએ આ વાતનું એલાન કરી દીધું છે કે તે જલદી હનીમૂન પર જનાર છે.

હનીમૂનથી બબાલ

હનીમૂનથી બબાલ

આના માટે તે બહુ ઉત્સાહિત છે. રાખીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આની જાણકારી આપી છે. સાથે જ તેમણે પોતાના લગ્ન અને હનીમૂન વચ્ચે કંગના રાણાવતનું નામ પણ સામેલ કરી દીધું છે.

હનીમૂન પર પતિ સાથે નહિ

હનીમૂન પર પતિ સાથે નહિ

રાખી સાવંતે વીડિયો દ્વારા જણાવ્યું કે તે હનીમૂન પર લંડન જઈ રહી છે. તેના લગ્નનું સસ્પેન્સ અહીં પણ બનેલ છે. હનીમૂન પર તે પતિ સાથે નહિ બલકે એકલી જઈ રહી છે. વીડિયોમાં રાખીએ કહ્યું કે આગામી અઠવાડિયે લંડન જવા માટે હું બહુ ખુશ છું.

કંગનાની જેમ મારું પણ હનીમૂન

કંગનાની જેમ મારું પણ હનીમૂન

રાખીએ પોતાના વીડિયોમાં કહ્યું કે હું એકલી જઈ રહી છું. મેં કંગના રાણાવતની ફિલ્મ ક્વીન જોઈ છે. જેમાં કંગના એકલી હનીમૂન પર ગઈ હતી. હું પણ આ માટે જ હનીમૂન પર જઈ રહી છું. બહુ મજા આવશે.

લગ્ન થયાં પણ છે કે નહિ

લગ્ન થયાં પણ છે કે નહિ

રાખીએ આવી રીતે એકલું જવું અને દિવસભર તેની તમામ તસવીરોમાં પણ તે પતિ વિના એકલી જ જોવા મળી હતી. હવે લોકો તેમની સવીર અને વીડિયો પર કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે તેમના લગ્ન થયાં છે કે નહિ...

કંગનાના લગ્ન નથી થયાં, તમારા લગ્ન...

કંગનાના લગ્ન નથી થયાં, તમારા લગ્ન...

રાખી સાવંતે પોતાના લગ્ન પર ભારે ટીઆરપી મેળવી રહી છે. તેના આ વીડિયો પર એક યૂઝરે કોમેન્ટ્સમાં લખ્યું કે કંગનાની ફિલ્મમાં લગ્ન નહોતાં થયાં, તમારાં તો થયાં છેને. તો પછી એક જેવું કઈ રીતે થયું.

લગ્ન નથી થયાં તો એકલા જ

લગ્ન નથી થયાં તો એકલા જ

એક યૂઝરે રાખી માટે લખ્યું કે લગ્ન નથી થયાં તો એકલા જ જવું પડશે. જ્યારે બીજી તરફ એમ પણ પૂછ્યું કે કોની સાથે જઈ રહી છો.

આટલી પાગલ છે દીદી

આટલી પાગલ છે દીદી

એકે કોમેન્ટ કરતા લખ્યું કે આટલી પાગલવાળી હરકત. દીદી રુલાએગી ક્યા. જણાવી દઈએ કે આવી એક નહિ બલકે અનેક પ્રતિક્રિયા રાખીને મળી છે.

ફેન સાથે કર્યાં લગ્ન, અમેરિકામાં કામ

ફેન સાથે કર્યાં લગ્ન, અમેરિકામાં કામ

જણાવી દઈએ કે રાખી સાવંતે 28 જુલાઈએ મુંબઈની એક હોટલમાં ગુપચુપ રીતે લગ્ન કર્યાં હતાં. રાખીએ જણાવ્યું કે તેમણે પોતાના એક ફેન સાથે લગ્ન કર્યાં છે જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીમાં કામ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X