રાખી સાવંતે આ વખતે હદ કરી દીધી, ટૉપલેસ થઈ રજાઈમાંથી શેર કર્યો વીડિયો

હંમેશા પોતાના વિચિત્ર વીડિયો માટે ચર્ચામા રહેનાર રાખી સાવંતે ઈન્સ્ટા પર વધુ એક વીડિયો શેર કર્યો છે.

હંમેશા પોતાના વિચિત્ર વીડિયો માટે ચર્ચામા રહેનાર રાખી સાવંતે ઈન્સ્ટા પર વધુ એક વીડિયો શેર કર્યો છે. આમાં તે રજાઈ ઓઢીને સૂતેલી જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ગીત ચાલી રહ્યુ છે, જેના પર તે હોઠ હલાવતી દેખાય છે.

ટૉપલેસ થઈને ધાબળોમાંથી ગીત ગઈ રહી છે રાખી

ટૉપલેસ થઈને ધાબળોમાંથી ગીત ગઈ રહી છે રાખી

રાખીએ ઘણા ટિક ટૉક વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં રાખી ટૉપલેસ દેખાઈ રહી છે. તે રજાઈ ઓઢીને સૂતેલી છે અને ‘તુમ લાખ છુપાઓ પ્યાર મગર દુનિયા કો પતા ચલ જાયેગા, લેકિન છૂપ છૂપકર મિલને સે મિલને કા મઝા તો આએગા.' તેનુ કહેવુ છે કે આ ગીત તે પતિ માટે ગાઈ રહી છે.

સતત શેર કરતી રહે છે વીડિયો

રાખી સાવંત સતત સોશિયલ મીડિયા પર વીડિયોશેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક ઘરનો વીડિયો શેર કર્યો રહતો કે જે ઘણુ આલીશાન દેખાઈ રહ્યુ છે. વીડિયો શેર કરીને રાખીએ કહ્યુ કે આ તેના પતિ રિતેશનુ ઘરે છે જ્યાં તે કોઈ રાનીની જેમ રહે છે. જો કે વીડિયો જોઈને ઘણી યુઝર્સે કહ્યુ કે રાખી સંપૂર્ણપણે જૂઠ બોલી રહી છે, આ વીડિયો તો પહેલેથી ઈન્ટરનેટ પર છે.

લગ્ન વિશે પણ વિવિધ પ્રકારની વાત

લગ્ન વિશે પણ વિવિધ પ્રકારની વાત

રાખી સાવંતે થોડા સમય પહેલા જ લગ્ન કરવાની વાત કહી હતી. તેનુ કહેવુ છે કે તેણે રિતેશ નામના એનઆરઆઈ સાથે લગ્ન કર્યા છે. તે ઘણી વાર કહી ચૂકી છે કે તેનો પતિ બહુ અમીર છે. જો કે ક્યારેય પણ પતિનો ફોટો શેર નથી કર્યો. તે પોતાના લગ્ન માટે અલગ અલગ વાતો કહેતી રહે છે. આ પહેલા પણ તે પોતાના લગ્ન વિશે અલગ અલગ દાવા કરતી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X