ડ્રામા ક્વીન રાખી સાવંત કલાકારો માટે લડશે ચૂંટણી

rakhi-sawant
મુંબઇ, 28 એપ્રિલ: હંમેશા ચર્ચામાં રહેનાર ટીઆરપી ક્વીન રાખી સાવંત આ વર્ષના સિને એન્ડ આર્ટિસ્ટ એશોસિએશન ઇલેક્શન માટે તૈયાર છે. તેમનો ઉદ્દેશ્ય સિસ્ટમમાં પરિવર્તન લાવવાનો છે જેનાથી કલાકારને યોગ્ય સન્માન આપવામાં આવે છે.

રાખી સાવંતનું કહેવું છે કે આર્ટિસ્ટ એટલું સન્માન આપવામાં આવતું નથી જેના તે હકદાર છે. કલાકારો આત્મહત્યા કરી રહ્યાં છે. જેટલું તે કામ કરે છે તે મુજબ તેમને પૈસા આપવામાં આવતા નથી. આ મોટી નબળાઇ છે માટે હું તેમના ગ્રુપ સાથે ચૂંટણી લડીશ.

આ ઉપરાંત રાખી સાવંતે કહ્યું હતું કે મને આશા વ્યક્ત કરું છું કે હું આ ચૂંટણી જીતી જાઉ અને આખી સિસ્ટમ બદલીને બદલી દઉ. રાખી સાવંતે કહ્યું હતું કે આ લડાઇ ફક્ત કલાકારો માટે લડી રહી છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X