Pics : પિતા ઋષિના પગલે ‘બેશરમ’ પુત્ર રણબીર
મુંબઈ, 25 જુલાઈ : કહેવત છે કે પિતાના પગલે જો પુત્ર ચાલે, તો બહુ સફળ થાય છે... તો પુત્ર રણબીર કપૂરે પણ પોતાના પપ્પા ઋષિ કપૂરના પગલે ચાલવાનું નક્કી કરી લીધું છે.
આપ વિચારતાં હશો કે રણબીરે એવું તે શું કરી નાંખ્યું? તો સાંભળો દબંગ ફૅમ અભિનવ કશ્યપની ફિલ્મ બેશરમમાં રણબીર કપૂર એવા જ કપડાંમાં નજરે પડનાર છે કે જેવા કપડાં ઋષિ કપૂરે કર્ઝ ફિલ્મના હિટ ગીત ઓમ શાંતિ ઓમ.... માં પહેર્યા હતાં.
આપને જણાવી દઇએ અભિનવ કશ્યપ જાણીતા લેખક-દિગ્દર્શક અનુરાગ કશ્યપના ભાઈ છે કે જેમણે સલમાનની બ્લૉક બસ્ટર દબંગ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું, પરંતુ પોતાના બોલકણાપણાના પગલે સલમાન ખાન સાથે તેમનું વિવાદ થઈ ગયું અને તેઓ દબંગ 2 ફિલ્મમાંથી ખસી ગયાં.
હવે અનુરાગ કશ્યપ બેશરમ બનાવવા જઈ રહ્યાં છે કે જેમાં રણબીર કપૂર છે. ફિલ્મમાં તેમની સાથે નાયિકા પલ્લવી શારદા છે.

પપ્પાની કૉપી કરશે રણબીર
બેશરમમાં રણબીર એવા જ કપડાંમાં નજરે પડનાર છે કે જેવા ઋષિએ કર્ઝ ફિલ્મના હિટ ગીત બજાઓ ઢોલ ઓમ શાંતિ ઓમ...માં પહેર્યા હતાં.

ફૅમિલી ફિલ્મ બેશરમ
બેશરમમાં રણબીર સાથે તેમના મમ્મી-પપ્પા એટલે કે નીતૂ સિંહ અને ઋષિ કપૂર છે.

વાર્તા શ્રેષ્ઠ
રણબીર અગાઉ જ કહી ચુક્યાં છે કે ફિલ્મની વાર્તાએ તેમને ઇમ્પ્રેસ કરી કે જેથી તેમણે અભિનવની આ ફિલ્મ સ્વીકારી. બેશરમ એક જુદા પ્રકારનું પાત્ર છે કે જે લોકોને જરૂર ગમશે.

હની સિંહ ગીત ગાશે
અભિનવ કશ્યપે રૅપ સિંગર હની સિંહને બેશરમમાં હીરો રણબીર માટે ગીત ગાવાની તક આપી છે.

ખુશ છે રણબીર
રણબીરે જણાવ્યું કે તેઓ મમ્મી-પપ્પા સાથે કામ કરી બહુ ખુશ છે. તેમને તેમના ભાગ્ય ઉપર ગૌરવ છે કે તેમને મમ્મી-પપ્પા સાથે રૂપેરી પડદે આવવાની તક મળી.

પલ્લવી શારદા
અનુરાગ કશ્યપ દિગ્દર્શિત બેશરમ ફિલ્મમાં રણબીર કપૂરના નાયિકા છે પલ્લવી શારદા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
