દિપીકા માટે જીવનભર રાહ જોઈ શકે છે, રણવીર સિંહ
દિપીકા પાદુકોણ ભલે રણવીર અને પોતાના રીલેશન અંગે વારંવાર નનૈયો ભણતી હોય, પણ સત્ય તો એ છે કે રણવીર સિંહ આ સંબંધને મિડીયા સમક્ષ લાવવા માટે ઘણો જ ઉત્સુક છે.
હાલમાં રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ બાજીરાવ મસ્તાનીના સોંગ લોન્ચ કાર્યક્રમમાં મળ્યાં હતા. જ્યાં દિપીકા અને રણવીરને પહોંચવામાં મોડું થયું હતુ.
આ અંગે જ્યારે મિડીયાએ રણવીરને કહ્યું કે આટલી વારથી અમે તમારી રાહ જોઈ રહ્યાં હતા. તો રણવીરે જવાબમાં ઝડપથી જવાબ આપ્યો દિપીકા માટે હું તો જીવનભર રાહ જોઈ શકું છું.
આવો જાણીએ કે રણવીરની આ કમેન્ટ પર દિપીકાનો જવાબ શું હતો.

રણવીર અને દિપીકાએ બાજીરાવ મસ્તાનીનું સોન્ગ લોન્ચ કર્યું
રણવીર અને દિપીકા પાદુકોણ હાલમાં જ પુણેમાં બાજીરાવ મસ્તાનીના ગજાનન સોન્ગને લોન્ચ કરવા માટે પહોંચ્યા હતા, હવામાન ખરાબ હોવાના કારણે તેઓ થોડા મોડા પહોંચ્યા હતા.

રણવીરે કહ્યું દિપીકા માટે જીવનભર રાહ જોઈ શકું છું
મિડીયાએ જ્યારે રણવીરને કહ્યું કે તે લોકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતા. તો રણવીરે કહ્યું કે અરે, હું તો દિપીકાની જીવનભર રાહ જોઇ શકુ છું.

દિપીકાને મિડીયાએ પૂછ્યું
દિપીકાને મિડીયાએ પૂછ્યું કે રણવીર તો તમારી માટે જીવનભર રાહ જોઈ શકે છે. શું તમે પણ જીવનભર રાહ જોશો? દિપીકાએ જવાબમાં કશું ન જણાવ્યું. દિપીકાએ સામે સવાલ કર્યો હતો કે તમે કયા સંદર્ભમાં આ સવાલ પૂછી રહ્યાં છો.

રણવીરે દિપીકાની સુંદરતાના કર્યા વખાણ
જ્યારે દિપીકા અને રણવીર સ્ટેજ પર આવ્યા ત્યારે રણવીરે ગાવાનું શરૂ કરી દીધું. રણવીરે કહ્યું કે જ્યારે દિપીકા જેવી સુંદર છોકરી સામે હોય તો, કોઈ પણ ગાવાનું શરૂ કરી શકે છે.

રણવીર અને દિપીકા
રણવીર અને દિપીકા આ આખીય ઇવેન્ટ દરમ્યાન હાથોમાં હાથ લઈને નજરે પડ્યાં હતા.

રણવીરે ખુબ મસ્તી કરી
રણવીર સિંહ હંમેશાની જેમ જ ખુબ જ મસ્તી કરી હતી.

બાજીરાવ મસ્તાનીનું ગજાનન ગીત
બાજીરાવ મસ્તાનીનું ગીત પૂણે સાથે જોડાયેલું છે. અને એટલે જ ફિલ્મનું ગજાનન સોન્ગ પૂણેમાં જ લોન્ચ કરવામાં આવ્યું.
-
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો











Click it and Unblock the Notifications
