બોલ્ડ થતી જાય છે રવિના ટંડનની દિકરી, હવે દરિયા વચ્ચે પાર્ટી કરતી જોવા મળી
બોલિવૂડ સ્ટાર કિડ્સ સતત ચર્ચામાં રહે છે. સુહાના ખાનથી લઈને ખુશી કપૂર સુધીના સ્ટાર કિડ્સ સાથે સાથે હવે વધુ એક નામ ચર્ચામાં જોવા મળી રહ્યુ છે. આ નામ છે રવિના ટંડન અન અનીલ થડાનીની પુત્રી રાશા થડાનીનું છે.
બોલિવૂડ સ્ટાર કિડ્સ સતત ચર્ચામાં રહે છે. સુહાના ખાનથી લઈને ખુશી કપૂર સુધીના સ્ટાર કિડ્સ સાથે સાથે હવે વધુ એક નામ ચર્ચામાં જોવા મળી રહ્યુ છે. આ નામ છે રવિના ટંડન અન અનીલ થડાનીની પુત્રી રાશા થડાનીનું છે. રાશા થડાની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દિવસે દિવસે ખૂબસુરત થઈ રહેલી રાશા થડાનીના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. હાલમાં જ રાશા તેના મિત્રો સાથે દરિયા વચ્ચે પાર્ટી કરતી જોવા મળી હતી.


રાશા થડાની સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
રાશા થડાની આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હાલમાં જ રાશા તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. રાશાએ તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી
રાશાએ શેર કરેલા આ ફોટોમાં તે મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ ફોટોમાં રાશાની ખુબસુરતી જોવા મળી રહી છે.

રાશાએ પ્રાઈવેટ બોટ પાર્ટીના ફોટો શેર કર્યા
હાલ રાશાની આ પ્રાઈવેટ બોટ પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પાર્ટીમાં રાશા ગ્લેમરસ લુક સાથે સાથે કમ્ફર્ટેબલ અંજાજમાં જોવા મળી હતી.

રાશા થડાની વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી
પાર્ટીમાં રાશા થડાની વ્હાઈટ આઉટફિટમાં પહોંચી હતી. રાશા આ લુક સાથે વ્હાઈટ ગોગલ્સમાં જોવા મળી હતી. રાશા આ લુકમાં કમાલ લાગતી હતી.

રાશા થડાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
રાશા થડાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ માટે તેના ફોટો શેર કરતી રહે છે. રાશા આ દિવસોમાં દિવસે ખૂબસુરત થઈ રહી છે.

રાશાનો અંદાજ ફેન્સને પસંદ આવ્યો
રાશાના આ ફોટો ફેન્સને પસંદ આવી રહ્યા છે. ફેન્સ તેના ફોટોને શેર કરી લાઈક અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. ફેન્સ તેના ગ્લેમરસ અંદાજથી ઘાયલ થઈ રહ્યા છે.

રાશા પોઝ આપતી જોવા મળી આ તસવીરોમાં રાશા રવીન ટંડનની જેમ જ પાઉટ કરતી નજર આવી રહી છે. ફોટોમાં રાશા એકદમ બિંદાસ્ત અંદાજમાં ચીલ કરતી દેખાઈ રહી છે.
આ તસવીરોમાં રાશા રવીન ટંડનની જેમ જ પાઉટ કરતી નજર આવી રહી છે. ફોટોમાં રાશા એકદમ બિંદાસ્ત અંદાજમાં ચીલ કરતી દેખાઈ રહી છે.












Click it and Unblock the Notifications
