બૉલીવુડ સ્ટાર્સના રીયલ લાઇફ કિસિંગ મિસિંગ સીન
મુંબઈ, 15 માર્ચ : બૉલીવુડ સ્ટાર્સના ઑનસ્ક્રીન કિસિંગ સીન સામાન્ય રીતે વિવાદો ઊભા કરે છે. જોકે તે તો માત્ર ફિલ્મો માટે તેમણે આવા સીન કરવાં પડે છે, પરંતુ શું આપ વિશ્વાસ કરી શકો છો કે આ સ્ટાર્સ સામાન્ય રીતે રીયલ લાઇફમાં પણ એક-બીજાને કિસ કરે છે? જો નહીં, તો અમે આપને બતાવીએ આ સ્ટાર્સના રીયલ લાઇફ કિસિંગ સીન.
દીપિકા પાદુકોણે અને અભિષેક બચ્ચન શું એક-બીજાને કિસ કરી શકે? કે પછી અર્જુન કપૂર અને આફતાબ શિવદાસાણીને કિસ સાથે શું લેવા-દેવા? શાહરુખ અને પ્રિયંકા ચોપરાના સંબંધો અંગે કાયમ ચર્ચાઓ થાય છે. તેઓ પણ વારંવાર જાહેર સમારંભોમાં આમ કિસ કરતાં દેખાય છે. બિપાશા બાસુ, આર. માધવન, બૉબી ડાર્લિંગ અને વીણા મલિક પણ અનેક પાર્ટીઓમાં એક-બીજાને કિસ કરતાં દેખાયાં છે, તો દીયા મિર્ઝા, ફરાહ ખાન, હૃતિક રોશન તથા રાણી મુખર્જી પણ આમ કૅમેરે કેદ થયાં છે.
આ તો ફિલ્મી સ્ટાર્સની વાત છે. આઈપીએલ દરમિયાન પ્રીતિ ઝિંટાએ તો પોતાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન યુવરાજ સિંહને પણ કિસ કરી નાંખી હતી.
આવો આપને તસવીરોમાં બતાવીએ બૉલીવુડ સ્ટાર્સના કિસિંગ મિસિંગ સીન.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
એક-બીજાને કિસ કરતાં દીપિકા પાદુકોણે અને અભિષેક બચ્ચન. દીપિકાને તો વાંધો નથી, પણ ક્યાંક ઐશ્વર્યા રાય જોઈ ન જાય. અભિષેકે સાવધ રહેવું જોઇએ.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
અનિલ કપૂર અને આલિમ વચ્ચે રીયલ લાઇફ કિસિંગ સીન.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
જુઓ કેટલાં નજીક છે અર્જુન કપૂર અને આફતાબ શિવદાસાણી.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
અર્જુન રામપાલ તેમજ આપણાં ગોલ્ડી બહેલના પત્ની સોનાલી બેંદ્રે એક-બીજાને કિસ કરતાં જોઈ શકાય છે.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
જુઓ જરા, બિપાશા બાસુ કેટલાં પૅશન સાથે આર. માધવનને કિસ કરી રહ્યાં છે.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
પોતાની લેસ્બિયન ગણાવતાં વીણા મલિક બૉબી ડાર્લિંગને ચુંબન ચોળતાં નજરે પડે છે.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
એક-બીજાને કિસ કરતાં દીયા મિર્ઝા તથા યશ બિરલા.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
ફરાહ ખાન અને હૃતિક રોશન ચુંબનમાં તલ્લીન લાગે છે.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
રાણી મુખર્જીને કિસ કરતાં શાહરુખ ખાનના પત્ની ગૌરી ખાન.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
દીપિકા પાદુકોણેને એક્સ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યા ક્રિકેટર હરભજન સિંહના કથિત પ્રેમિકા ગીતા બસરાને કિસ કરી રહ્યાં છે.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
અરે... અરે... કૅટરીના કૈફ તો રાણીને ચુંબન કરવાં તેમની ઉપર રીત સર પડી રહ્યાં છે.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
હૃતિક રોશનને બાહુપાશમાં ભરી કિસ કરતાં શાહરુખ ખાન.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
રાણીને કિસ કરી ખુશીથી ઝૂમી ઉઠ્યાં સોનાક્ષી સિન્હા.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
કરીનાથી દૂર થયા બાદ શાહિદ કપૂર કોઈની પણ નજીક આવી જાય છે. જુઓ બિપાશાને કિસ કરી રહ્યાં છે શાહિદ.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
આ તો હૉટ અને ચર્ચિત જોડી છે. શાહરુખ અને પ્રિયંકા ચોપરા અંગે અફૅરની ચર્ચાઓ ચાલતી જ હોય છે. જે રીતે શાહરુખ પ્રિયંકાને ચુંબન ચોળી રહ્યાં છે, તે જોતાં આવી ચર્ચાઓ સાવ વ્યર્થ ન કહી શકાય.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
વિધુ વિનોદ ચોપરાને કિસ કરતાં વિદ્યા બાલન કે જેઓ હવે સિદ્ધાર્થ રૉય કપૂરના પત્ની છે.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
પ્રીતિ ઝિંટા કેટલાં નજીક છે લિકર કિંગ વિજય માલ્યાની. ક્યાંક કિસ કરવાની તક તો નથી શોધતાં.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
શિલ્પા શેટ્ટીને બાહુપાશમાં ભરતાં રંગીન મિજાજ વિજય માલ્યા.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
એક-બીજાની કેટલા નજીક છે વિક્રમ અને ઍમી જૅક્શન.

ચુંબન કરી વહાલ વરસાવતાં સ્ટાર્સ
આ દૃશ્ય તો કેમ ભુલાય? ભારતીય ક્રિકેટ ટીમના યુવરાજને બૉલીવુડ સ્ટાર પ્રીતિ ઝિંટાએ કિસ કરી હતી. આઈપીએલ દરમિયાન જ્યારે પ્રીતિની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ જીતી, તો પ્રીતિએ ટીમના કૅપ્ટનને ચુંબન ચોળી વધાવ્યા હતાં.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
