Jaane bhi do song : અવગણનાની વાત નકારતાં રેહાન

મુંબઈ, 11 મે : મૉડેલમાંથી અભિનેતા બનેલા રેહાન મલિક કહે છે કે ઇશ્ક ઇન પેરિસ ફિલ્મમાં તેમને હાસિયે નથી ધકેલાયાં. રેહાન બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની ફિલ્મ નિર્માણ કમ્પનીની ફિલ્મ ઇશ્ક ઇન પેરિસ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે.

-rhehanmalliek-preityzinta

પ્રેમ સોની દિગ્દર્શિત ફિલ્મમાં પ્રીતિ ઉપરાંત ઇસાબેલ અડજાણી અને રેહાન મલિકે મુખ્ય ભૂમિકા ભજવી છે. રેહાને જણાવ્યું - મને નથી લાગતું કે ફિલ્મમાં મને હાસિયે રાખવામાં આવ્યું છે. ફિલ્મના માધ્યમથી પ્રીતિ બૉલીવુડમાં પુનઃ પરત ફરી રહ્યાં છે, તો સ્વાભાવિક છે કે તેમના ફૅન્સ તેમને જોવા ઉત્સાહિત છે. તેઓ એક મોટા અભિનેત્રી છે અને મેં ફિલ્મમાં તેમની સાથે મુખ્ય ભૂમિકા ભજવી છે. પ્રથમ વાર લોકો પ્રીતિને જોવા ફિલ્મ જોશે, પરંતુ બીજી વાર લોકો મને જોશે.

અનેક સંગીત વીડિયોમાં દેખાઈ ચુકેલાં સફળ મૉડેલ રેહાન મલિક કહે છે - બૉલીવુડમાં મારો પ્રવેશ થોડોક મોડો થયો છે. મને ખબર છે કે હું થોડોક લેટ છું. હકીકતમાં હું મુંબઈનો નથી, હું દિલ્હીનો છું. તેથી મારી પાસે કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિ કે લાગવગ નહોતી. મેં અહીં ખૂબ સંઘર્ષ કર્યો છે કે જેના પરિણામે આ ફિલ્મ મળી છે. ફિલ્મમાં સલમાન ખાને એક આયટમ સૉંગ કર્યું છે.

<center><iframe width="100%" height="417" src="http://www.youtube.com/embed/xg3-ErjzDrM" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X