Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત પાછા આવતા જ ઋષિ કપૂર કરાવશે રણબીર અને આલિયાના લગ્ન!

રણબીરના પિતા અને અભિનેતા ઋષિ કપૂર અને મા નીતુ કપૂર ટૂંક સમયમાં યુએસથી પાછા આવવાના છે અને સૌથી પહેલા રણબીર-આલિયાના લગ્નના કામમાં લાગી જવાના છે.

લગ્નનો દોર ચાલુ છે અને ગયા વર્ષે તમે જોયુ કે રણવીર-દીપિકા અને વિરાય-અનુષ્કાએ લગ્ન કર્યા. હવે સમાચાર આવી રહ્યા છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના. વાસ્તવમાં રણબીરના પિતા અને અભિનેતા ઋષિ કપૂર અને મા નીતુ કપૂર ટૂંક સમયમાં યુએસથી પાછા આવવાના છે અને સૌથી પહેલા આ કામમાં લાગી જવાના છે. હા, ઋષિ કપૂરે કહ્યુ કે તેમનુ પહેલુ કામ બંનેના લગ્ન કરાવવાનું જ છે.

લગ્ન ટૂંક સમયમાં થવાના છે

લગ્ન ટૂંક સમયમાં થવાના છે

જો કે હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ કપલના લગ્ન ટૂંક સમયમાં થવાના છે તેમ જાણીને ફેન્સ એક્સાઈટેડ જરૂર થઈ ગયા છે. ઋષિ કપૂર ઘણા સમયથી ઈલાજ કરાવવા માટે ભારતથી બહાર હતા. આલિયા ભટ્ટ તેમને મળવા માટે ન્યૂયોર્ક પણ પહોંચી હતી. તે સમયે રણબીર પણ ત્યાં હાજર હતા. હવે જોવાનું એ છે કે બંને લગ્નના બંધનમાં ક્યાં સુધીમાં બંધાય છે.

આલિયાનો ક્રશ

આલિયાનો ક્રશ

હાલમાં જ રાજીવ મસંદે પોતાન રાઉન્ટ ટેબલ પર હીરોઈનોને પૂછ્યુ કે તેમનો પહેલો ક્રશ કોણ હતો. આલિયાએ રણબીર કપૂરનું નામ લીધુ હતુ.

નવા વર્ષે પહોંચી આલિયા

નવા વર્ષે પહોંચી આલિયા

હાલમાં જ આલિયા ભટ્ટ ન્યૂ યર મનાવવા ઋષિ કપૂર અને નીતુ કપૂર પાસે પહોંચી હતી.

ધમાલ મચાવી

ધમાલ મચાવી

આલિયા રણબીરના પરિવારનો હિસ્સો છે એ તો આ ફેમિલી પિક્ચરથી સાબિત થાય છે. આમ પણ નીતુ કપૂરને આલિયા ઘણી પસંદ છે.

આવી રીતે શરૂ થઈ લવસ્ટોરી

આવી રીતે શરૂ થઈ લવસ્ટોરી

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રેમ કહાનીની શરૂઆત અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રથી શરૂ થઈ.

છૂપાવવાની કોશિશ

છૂપાવવાની કોશિશ

પહેલા રણબીર અને આલિયાએ પોતાના રિલેશનશીપના સમાચારને મીડિયાથી છૂપાવવાની કોશિશ કરી.

છૂપાઈને મળતા હતા

છૂપાઈને મળતા હતા

મીડિયાએ રણબીર કપૂરને આલિયા ભટ્ટના ઘરે આ ફોટામાં કેદ કર્યા હતા જે ખૂબ ઝડપથી વાયરલ થયો હતો.

સોનમ કપૂરનું રિસેપ્શન

સોનમ કપૂરનું રિસેપ્શન

સોનમ કપૂરના રિસેપ્શનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે કપલ એન્ટ્રી મારી અને સૌને ચોંકાવી દીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X