Must Watch Video : રોઝલીને વ્હાઇટ બિકિનીમાં ઉજવી હોળી
મુંબઈ, 25 માર્ચ : પોતાની બોલ્ડનેસ માટે જાણીતાં બૉલીવુડ અભિનેત્રી અને મૉડેલ રોઝલીન ખાન માટે રંગોનો તહેવાર હોળી ખાસ મહત્વ ધરાવે છે. એટલે જ તો રોઝલીન ખાને હોળીની ઉજવણી પોતાના હૉટ અંદાજમાં કરી.

રોઝલીન ખાને મુંબઈમાં હોળી પૂર્વે યોજાયલ હોળી ઉત્સવમાં રંગો સાથે ખૂબ રમત કરી. તેમણે વ્હાઇટ અને હૉટ બિકિનીમાં હોળી ઉત્સવનું ફોટોશૂટ કરાવ્યું અને સાથે વીડિયો પણ ઉતરાવ્યું. રોઝલીન ખાનની કાતિલ અદાઓ ઉપર હોળીના રંગો ફરી વળ્યાં અને તેમને વધુ હૉટ બનાવી ગયાં.
જુઓ રોઝલીન ખાનની હોળીની ઉજવણીનું વીડિયો.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/spWbbBRYTv8" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
