રેડ ડ્રેસમાં આગ બનીને કેમેરા સામે આવી સાક્ષી મલિક, જુઓ ફોટો
બોલ્ડ અભિનેત્રી સાક્ષી મલિક તેની અદાઓથી ઈન્ટરનેટનો પારો ચડાવવાનો કોઈ મોકો છોડતી નથી. સાક્ષી તેના ફોટો અને વીડિયોથી ફેન્સને ઘાયલ કરતી રહે છે. હવે સાક્ષીએ તેની અદાઓથી ફરી વખત સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
બોલ્ડ અને ગ્લેમરસ અદાઓ માટે જાણીતી સાક્ષી મલિકે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો લેટેસ્ટ અવતાર શેર કર્યો છે. હવે સાક્ષીનો આ નવો લુક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં સાક્ષીની બોલ્ડનેસની ખુબ ચર્ચા થઈ રહી છે.

લેટેસ્ટ ફોટોમાં સાક્ષી મલિક રેડ હોટ ડ્રેસમાં આગ લગાવી રહી છે. ફોટોમાં સાક્ષી મલિક બેઠી છે અને પોતાના ડ્રેસને ઉંચો કરીને તેના ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરી રહી છે.
અપર થાઈ હાઈ લુકમાં સાક્ષી મલિક સાક્ષી કમાલની બોલ્ડ લાગી રહી છે. રેડ બ્રાલેટમાં સાક્ષીનો આ લુક ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. સાક્ષી મલિક આ લુકમાં કમાલના પોઝ આપતી જોવા મળી રહી છે. બીજી તરફ ફેન્સ પણ કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
સાક્ષી મલિકની આ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે. તેના લુકના ફેન્સ અને ફોલોઅર્સ સતત વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેના લુકને હોટ ગણાવીને ફાયર ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.
ફોટો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. જ્યારે એક યુઝરે લખ્યું કે, મેં વાર્તાઓમાં પરીઓ વિશે ઘણું સાંભળ્યું છે પરંતુ આજે મેં તેમને જોઈ. આવી ઘણી કોમેન્ટ સામે આવી રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે સાક્ષી મલિક ફિલ્મ સોનુ કી ટીટુ કી સ્વીટી માટે જાણીતી છે અને ઘણીવાર જોવા મળે છે કે તેના ફેન્સ તેનો ઉલ્લેખ કરતા રહે છે. સોશિયલ મીડિયા પર તેની ખુબ ચર્ચા થઈ રહી છે.












Click it and Unblock the Notifications
