સલમાન ખાને લોન્ચ કર્યું સુઝુકી બાઇકિંગ લોર્ડ્સ

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ આજે સુઝુકી બાઇકિંગ લોર્ડ્સને લોન્ચ કર્યું છે. આ એ ક્લબ ભારતીય સુપરબાઇક કસ્ટમર્સ માટે છે. આ કોમ્યુનિટી એ લોકોને ડેડિકેટ છે, જે લોકો બાઇકિંગના થ્રીલનો એન્જોય કરે છે અને સુપર બાઇક્સની ટેક્નોલોજી અને પરફોર્મન્સને આવકારે છે.

બાઇકિંગ લોર્ડ્સને સપોર્ટ કરવા માટે મોબાઇલ ડિવાઇસ અને ડિજીટલ સર્વિસનો ઉપયોગ કરવામાં આવી છે. આ માટે મોબાઇલ એપ્લિકેશન, ઓન રોડ નેવિગેટર, મેપિંગ વિગેરે છે. આ ઉપરાંત સુઝુકી પ્રોડક્ટ્સના એક્સક્લુઝિવ પ્રિવ્યુ, હેલ્પલાઇન વિગેરે સેવાઓ પણ આપવામાં આવશે. આ ક્લબ સાથે બૉલીવુડ અભિનેતા સલમાન ખાન પણ જોડાયો છે.

આ અંગે સલમાન ખાને કહ્યું કે, બાઇકિંગ લોર્ડ્સ કોમ્યુનિટી સાથે જોડાઇને ખુશ છું. બાઇકિંગ પ્રત્યેની મારી પેશનને લોકો સાથે શેર કરવાની દિશામાં વિચારી રહ્યો છે. આ કોમ્યુનિટી આપણી બાઇક અંગે સારું જાણવાની તક આપે છે, બાઇકિંગ સાથે જાડાયેલી અજાણી વાતો અને એક બાઇકરના જીવનને જાણવાની તક મળે છે.

સુઝુકી બાઇકિંગ લોર્ડ્સ ક્લબનું લોન્ચિંગ

સુઝુકી બાઇકિંગ લોર્ડ્સ ક્લબનું લોન્ચિંગ

સુઝુકી મોટરસાઇકલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું સુઝુકી બાઇકિંગ લોર્ડ્સ ક્લબ

સલમાન ખાને કર્યું લોન્ચિંગ

સલમાન ખાને કર્યું લોન્ચિંગ

આ સુઝુકી બાઇકિંગ લોર્ડ્સ ક્લબનું લોન્ચિંગ સલમાને કર્યું હતું

કોમ્યુનિટી સાથે જોડાઇને સલમાન ખુશ

કોમ્યુનિટી સાથે જોડાઇને સલમાન ખુશ

સલમાન ખાને કહ્યું કે, બાઇકિંગ લોર્ડ્સ કોમ્યુનિટી સાથે જોડાઇને ખુશ છું. બાઇકિંગ પ્રત્યેની મારી પેશનને લોકો સાથે શેર કરવાની દિશામાં વિચારી રહ્યો છે.

બાઇકરના જીવનને જાણવાની તક

બાઇકરના જીવનને જાણવાની તક

આ કોમ્યુનિટી એક બાઇકરના જીવનને જાણવાની તક મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X