સલમાન સાથે મારી દોસ્તી અતૂટ છેઃ સંજય દત્ત

શુક્રવારે બોલિવૂડ અભિનેતા સંજય દત્તનો જન્મ દિવસ હતો. માન્યતા દત્તે આને યાદગાર બનાવવા એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. સંજય દત્તની પાર્ટીમાં ઘણી બોલિવૂડ સેલેબ્રીટી આવી હતી. પરંતુ સંજય દત્તના પરમમિત્ર એવા સલમાન ખાનની ગેરહાજરી બધાને જ જણાઈ આવતી હતી.

સલમાન પાર્ટીમાં હાજર ન રહેતાં અફવાઓ ચગી હતી. સલમાન ખાન પાર્ટીમાં ના આવતા અફવાહો પણ ચગી હતી કે બંનેની દોસ્તીમાં ખટાસ આવી ચુકી છે. પરંતુ સંજય દત્તે કહ્યું હતું કે એની અને સલમાન મિત્રતાને લઈને મિડિયામાં જે ખબરો આવે છે એ પાયાવિહિન છે.

salman khan

આમ જોવા જઈએ તો સલમાન ખાન અને સંજય દત્તની દોસ્તી જગ જાહેર છે. ફિલ્મી પરદે અને રિયલ લાઈફમાં પણ બંને ખુબ જ સારા મિત્રો છે. સંજય દત્તના જેલમાંથી બહાર આવ્યા બાદ સલમાન ખાન અને સંજય દત્ત ખુબ જ ઓછા જોવા મળ્યા છે. તેવામાં આવી અફવાહો ઉડવી તો બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X