Exclusive Pics : જ્યારે બહેન અર્પિતાના ચરણે પડ્યો દબંગ

મુંબઈ, 20 નેવમ્બર : વાંચકો કદાચ અર્પિતા ખાન અને આયુષ શર્માના લગ્નની તસવીરો જોઈ થાકી ગયા હશે. ધૈર્ય રાખો, અહીં કેટલીક એક્સક્લુઝિવ તસવીરો રજૂ કરવા જઈ રહ્યા છીએ કે જે સલમાન ખાને પોતાના ઇંસ્ટાગ્રામ ઍકાઉંટમાં પોસ્ટ કર્યા છે.

આ લગ્ન માત્ર ખાન ખાનદાન માટે નહીં, પણ સલમાનના ફૅન્સ માટે ગ્રાન્ડ અફૅર હતાં. આ વર્ષના આ એક સ્ટનિંગ વેડિંગ હતા, કારણ કે તે હૈદરાબાદ ખાતે તાજ ફલકનુમા પૅલેસમાં યોજાયા હતાં. એટલુ જ નહીં તેમાં બૉલીવુડ ગ્લૅમર પણ ઉમેરાયુ હતું.

સલમાન ખાન અને તેમનો પરિવાર મુંબઈ પરત ફરી ચુક્યાં છે અને સલમાને કેટલીક વધુ તસવીરો ટ્વિટર ઍકાઉંટ ઉપર પોસ્ટ કરી છે.

ચાલો આપને પણ બતાવીએ એક્સક્લુઝિવ તસવીરો :

સલમાન ખાન

સલમાન ખાન

જ્યારે અર્પિતા ખાન લગ્નની વિધિ કરતા હતાં, ત્યારે સલમાન બહેનના ચરણે પડી ઋણ વ્યક્ત કરતા હતાં. સલમાન ખૂબ જ સારા લાગતા હતાં લાલ કુર્તામાં.

યુગલ

યુગલ

સ્ટેજ પર અર્પિતા ખાન અને આયુષ શર્મા. સલ્લુ ભાઈ પણ ભાઈ બનીને ઊભા છે.

અર્પિતા-આયુષ

અર્પિતા-આયુષ

આયુષ પણ લગ્નની રસમ નિભાવી રહ્યા છે. આ લગ્ન હિન્દૂ-પંજાબી રસમ મુજબ યોજાયાં. અર્પિતા હૅપ્પી અને ગ્લોઇંગ લાગતા હતાં.

ભાઇઓ

ભાઇઓ

ત્રણે ભાઇઓ સલમાન, અરબાઝ અને સોહેલ ખાન બહેન અર્પિતાને મંડપમાં લઈ આવ્યા હતાં. આ સાચે જ લાગણીસભર દૃશ્ય હતું.

બહેન સાથે પોઝ

બહેન સાથે પોઝ

દુલ્હન ખૂબ જ ખુશ જણાતી હતી અને સેલ્ફીસથી લઈ ગ્રુપીસ લેતી હતી. અહીં અર્પિતા પોતાની બહેન અલવીરા ખાન સાથે પોઝ આપતા જણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X