જુઓ તસવીરો : કોણ-કોણ પહોંચ્યું સલમાનની બર્થ ડે પાર્ટીમાં?

મુંબઈ, 28 ડિસેમ્બર : મૈંને પ્યાર કિયા ફિલ્મથી લઈ દબંગ 2 સુધી બૉલીવુડમાં છવાઈ જનાર સલમાન ખાનનો ગઈકાલે જન્મ દિવસ હતો. પૂરા 48 વર્ષના થઈ ગયાં છે સલમાન ખાન. દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન અને તેમના જન્મ દિવસે એક જ ચર્ચા ઉડી-ઉડીને આંખે વળગી કે તેઓ લગ્ન ક્યારે કરશે?

અત્યાર સુધી બૉલીવુડના મોસ્ટ બૅચલર અભિનેતાઓ કે અભિનેત્રીઓની વાત કરતી વખતે સૌથી આગળ સલમાન ખાનનું નામ જ ઉપસી આવે છે, પરંતુ જેમ-જેમ સમય પસાર થતો જાય છે, તેમ-તેમ સલમાન ખાનની ઉંમર વધતી જાય છે. હવે તેઓ 48 વર્ષના થઈ ગયાં છે અને બૉલીવુડમાં હવે સલમાન ખાન માટે મોસ્ટ બૅચલરના સ્થાને મોસ્ટ એજેડ બૅચલર ટૅગ લાઇન વપરાવવા લાગે, તો નવાઈ નથી.

ખેર, આજે આપણે એ વિશે ચર્ચા નથી કરવી. સલમાને પોતાના જન્મ દિવસ પ્રસંગે પાર્ટી આપી હતી. સલમાનને શુભેચ્છાઓ પાઠવવા માટે બૉલીવુડની અનેક હસ્તીઓ પહોંચી, પરંતુ તેમાં સલમાનના એક વખતના ઘણા સાથીઓની ગેરહાજરી હતી. ખાસ તો સલમાન ખાનની કોઈ પણ એક્સ ગર્લફ્રેન્ડ આ પાર્ટીમાં નહોતી. ઐશ્વર્યા રાયના આવવાની તો કોઈ શક્યતા હતી જ નહીં, પણ કૅટરીના કૈફની આવવાની થોડી ઘણી શક્યતા હતી. તેઓ પણ ન આવ્યાં. આવે પણ ક્યાંથી? કૅટરીના કૈફ તો હાલ પોતાના બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે વિદેશ પ્રવાસે છે. જોકે અનિલ કપૂર અને આમિર ખાન જેવા સાથીઓ જરૂર પહોંચ્યા હતાં, તો સોનાક્ષી સિન્હા અને સના ખાન જેવી સલમાનની નવી અભિનેત્રીઓએ પણ હાજરી આપી હતી.

ચાલો સલમાન ખાનના જન્મ દિવસની પાર્ટીની તસવીરો જોઇએ :

આતશબાજી

આતશબાજી

સલમાન ખાનના જન્મ દિવસે આતશબાજી કરતાં તેમના ફૅન્સ.

અનિલ-આમિર

અનિલ-આમિર

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં અનિલ કપૂર અને આમિર ખાન.

એશા-ભરત

એશા-ભરત

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં એશા દેઓલ અને તેમના પતિ ભરત તખ્તાણી.

કબીર

કબીર

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં કબીર ખાન.

કુણાલ

કુણાલ

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં કુણાલ કોહલી.

કુશાલ-સોનાક્ષી

કુશાલ-સોનાક્ષી

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં કુશાલ ટંડન અને સોનાક્ષી સિન્હા.

મુદસ્સર

મુદસ્સર

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં કોરિયોગ્રાફર મુદસ્સર.

મુગ્ધા

મુગ્ધા

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં મુગ્ધા ગોડસે.

નિખિલ

નિખિલ

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં નિખિલ દ્વિવેદી.

પ્રસૂન

પ્રસૂન

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં પ્રસૂન જોશી.

પ્રતીક

પ્રતીક

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં પ્રતીક બબ્બર.

પ્રીતમ

પ્રીતમ

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સંગીતકાર પ્રીતમ.

પુલકિત

પુલકિત

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં પુલકિત સમ્રાટ.

રણદીપ

રણદીપ

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં રણદીપ હુડા.

સલમાન-આરતી

સલમાન-આરતી

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સલમાન સાથે આરતી છાબરિયા.

રમેશ-સલમાન-ગિરીશ

રમેશ-સલમાન-ગિરીશ

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સલમાન સાથે રમેશ એસ તૌરાની અને તેમના પુત્ર ગિરીશ કુમાર.

સલમાન-રશ્મિ

સલમાન-રશ્મિ

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સલમાન સાથે રશ્મિ નિગમ.

સલમાન-સના

સલમાન-સના

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સલમાન સાથે સના ખાન.

સોનૂ

સોનૂ

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સોનૂ સૂદ.

સુનીલ

સુનીલ

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સુનીલ શેટ્ટી.

સુનિધિ-સલમાન

સુનિધિ-સલમાન

સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં સલમાન સાથે સુનિધિ ચૌહાણ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X